શુદ્ધ ‘ધી’ થી થતા આ મિરેકલ ફાયદાઓ વિષે તમે નહી જાણતા હોઉ

hqdefault_1450877623

ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. આના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો આનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો. જાણો ધી થી થતા અમૂલ્ય અને અજાણ્યા ફાયદાઓ :-

* ધી નું સેવન કરવાથી હાર્ટ ડિસીઝ થી છુટકારો મેળવી શકાય છે. ધી માં CLA એટલેકે ફેટી એસિડ હોય છે, જે ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝથી બચાવે છે.

*જો તમને માથામાં દુઃખાવો થતો હોય તો ધી ની માલીશ કરવાથી માથાનો દુઃખાવા દુર કરવામાં ખુબ ફાયદો થાય છે.

* ધી ભોજન પચાવવામાં સહાયરૂપ થાય છે. ધી માં ‘બુટેરિક એસિડ’ હોય છે, જે આંતરડાના સેલ્સનું પોષણ કરે છે. આ પેટની બળતરા પણ દુર કરે છે.

* યાદ શક્તિ વધારવા માટે દરરોજ રાતના સુતા સમયે ૨ ચમચી ઘી ખાવાથી તમારી મેમરીમાં વૃદ્ધિ થાય છે. ઘી થી શુષ્કતા, બળતરા, રક્તસ્રાવ, શરદી, સાઇનસ ચેપ, નસકોરી ફૂટવી વગેરે દુર થાય છે.

* ધી વજન ધટાડવામાં અસરકારક છે. એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે જે વજનદાર વ્યક્તિએ છ મહિના સુધી ઘી ખાધું, તેમનું વજન ઘટ્યું. વજન ઘટાડવા માટે ઘી બેસ્ટ ઉપાય છે.

* તમને માઈગ્રેન (આધાશીશી) જેવી બીમારી હોય તો દરરોજ સવારે ઘી ના 2 ટીપાંને નાકમાં નાખવાથી રાહત મળે છે. આના રેગ્યુલર સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.

ghee_040312114403_041212010245

* ઘી વાળ માટે ફાયદાકારક છે. આ કંડીશનરની જેમ કામ કરે છે. આનાથી વાળ નરમ અને ચમકદાર બને છે. આના સેવનથી માનસિક તાકાત અને બળ પણ મળે છે.

* ધી માં રહેલ ઓમેગા -3 અને ફેટી એસિડ્સ હાનિકારક કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. જો તમને શરીરમાં થકાન થાય તો 1 ચમચી ગાયનું ઘી અને ખાંડ ને દૂધમાં નાખીને પીવાથી ખુબજ ફાયદો છે.

* સવારે શુદ્ધ દેસી ઘી માં બનેલ ગરમાગરમ જલેબી ખાયા બાદ ગરમાગરમ દૂધ પીવાથી માથાનો દુઃખાવો દુર થાય છે. પ્રાચીન કાળથી જ આયુર્વેદમાં ઘી ને અલ્સર, કફ અને આંખોની બીમારી સાથે ત્વચાના રોગોના ઈલાજમાં વાપરવામાં આવતું હતું.

* શુદ્ધ ધી ને ‘રસાયણ’ પણ કહેવાય છે, જે તમને યંગ રાખવામાં મદદ કરે છે. કાળી ગાયનું ધી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ જુવાન થઇ જાય છે. ગાય ના ઘી માં ગોલ્ડની રાખ જોવા મળે છે, જેમાં અદભૂત ઔષધીય ગુણધર્મો હોય છે.

* જયારે તમને ફર્ફોલા થાય ત્યારે તેના પણ દેસી ઘી લગાવવું. આમ કરવાથી ફર્ફોલામાં થતી બળતરા દુર થશે. આ ઉપરાંત બાળકોની છાતીમાં ધી થી માલીશ કરવાથી શરદી અને કફ સંબંધિત બીમારીથી છુટકારો મેળવી શકાય છે.

desipureghee

Comments

comments


11,522 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 12