શું તમે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરો છે, તો થઇ જાઓ સાવધાન!

Steel utensils that you use, so be careful!

સ્ટેઈનલેસ સ્ટીલમાં વધારે તાપ સહન કરવાની સહનશક્તિ હોઈ છે. સ્ટીલનું નિર્માણ લોઠામાંથી થાય છે. સ્ટીલમાં તામ્ર, ટીઈટેનીયમ, ગંધક, ક્રોમિયમ, નીયોબીયમ, કોલામ્બીયમ, કોબાલ્ટ અને નાઈટ્રોજન ઉમેરીને ઉત્પન્ન કરવામા આવે છે. ક્રોમિયમ એ સ્ટીલના બાહ્ય વિસ્તારમાં ઉપયોગી થાય છે. પ્રતિરોધક શક્તિને કારણે તેના નીકલ પણ ઉમેરવામાં આવે છે અને નીકલને બનાવવામાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે અને તેની મદદથી વિભિન્ન રાસાયણિક અને ભૌતિક ગુણો દ્વારા સ્ટીલ બનાવવામાં આવે છે પરંતુ ધાર્મિક શાસ્ત્રોમાં લોઢા ને અપવિત્ર માનવામાં આવ્યું છે. જેથી પૂજામાં પણ લોઢા વાસણોનો ઉપયોગ કરવામાં નથી આવતો. લોઢા માંથી મૂર્તિ પણ બનાવવામાં નથી આવતી.

Steel utensils that you use, so be careful!

સામાન્ય રીતે લોકો પૂજામાં કાસુ કે તાંબાના પાત્રોનો ઉપયોગ કરે છે. એવું પણ હોય છે કે જે લોકોની પાસે ધન હોય છે તે સોના-ચાંદી ના પાત્રોનો ઉપયોગ કરે છે. શ્રાદ્ધ વખતે લોકો પિતૃને જળ આપવા માટે લોઢા ને નિમ્ન કક્ષાનું ગણવામાં આવે છે. સોના, ચાંદીની શોધ પછી લોઢું મળી આવ્યું હતી. સોના, ચાંદી, તાંબુ, કાસુને શુદ્ધ ધાતુ માનવામાં આવે છે. જ્યોતિશની દ્રષ્ટિએ લોઢું કે પછી તેમાંથી બનતા કોઈ પણ પાત્રો શનિના આધિપત્ય હોઈ છે. નવ ગ્રહોમાં શનિને નિમ્નકક્ષાનો ગ્રહ માનવામાં આવે છે.

Steel utensils that you use, so be careful!

પોરાણિક દ્રષ્ટિએ જોતા લોઢાનો સંબંધ પાતાળ સાથે છે. એક સમય દેવતા અને અસુરોમાં પરસ્પર યુધ્ધ થયું. અસુરોમાં તારકાસુરના ત્રણ પુત્રો ‘તારાક્ષ’, ‘કમલાક્ષ’ અને ‘વિધ્યુમાળી’ એ તપસ્યાથી બ્રમ્હાને પ્રસન્ન કર્યા અને એમને વરદાન માંગ્યું કે તેમને ત્રણે આકાશમાં નાગ્રકાર વિમાનોમાં ત્રણ પૂરોની સ્થાપના કરશે. સોનાથી નિર્મિત પહેલો પુર અધિપતિ તારકાસુર દ્વારા સ્વર્ગમાં મોકલવામાં આવ્યો. ચાંદીથી બનેલ બીજો પુર અધિપતિ કમલાક્ષ દ્વારા ભૂ લોકમાં મોકલવામાં આવ્યો અને લોઢાથી બનેલ ત્રીજો પુર અધિપતિ વિધ્યુમાળી દ્વારા પાતાળમાં સ્થિર કરવાના આવ્યો. તેથી શાસ્ત્રોમાં પાતાળનો સંબંધ રાક્ષસોના હેતુ માટે દર્શાવવામાં આવેલ છે. તેથી લોઢાનો પાત્રોનો ઉપયોગ ખાવા – પીવા સુધી સીમીત છે પરંતુ તેને શુભ કાર્યોમાં ઉપયોગ ન કરી શકાય.

Steel utensils that you use, so be careful!

Steel utensils that you use, so be careful!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,294 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3