શું તમે સચિન-જીગર ની ‘લાડકી’ સોંગનું આ નવું વર્ઝન જોયું?

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝીક કમ્પોઝર્સ સચિન અને જીગરે ‘લાડકી’ સોંગ બનાવ્યું હતું, જેને ખુબ ઘમાલ મચાવી હતી. હવે ફરીવાર તેમને આ જ સોંગનું નવું વર્ઝન બનાવ્યું છે. જયારે સચિન અને જીગરે લાડકી’ સોંગ બનાવ્યું હતું ત્યારે તેમણે છોકરીઓને ડેડીકેટ કર્યું હતું, પરંતુ આનું નવું વર્ઝન ‘માતા’ પર આધારિત છે. આના લીરીક્સ વાંચીને તમારા રુવાડા ઉભા થઇ જશે. નિહાળો ઈમોશનલ કરી મુકે તેવો આ શાનદાર વિડીયો….

https://www.youtube.com/watch?v=VKz_v7dQGQ4

Comments

comments


9,550 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 2