શું તમે લગાવશો દુનિયાની સૌથી મોંધી નેલ પોલીશ? કિંમત જાણી ચોકી જશો!

Most-Expensive-Nail-Polish

રઈસ લોકો ના શોખ પણ અજીબો ગરીબ હોય છે. નેલ પોલીશ પણ મહિલાઓની સુંદરતાઓ જ એક ભાગ છે. મહિલાઓ કોઈ પણ ઓકેશન માં કેમ ન જાય, કપડા સાથે આને મેચ કરીને જ જાય.

અત્યાર સુધી તમે ગર્લ્સ કે મહિલાઓને મેકઅપ, જવેલરી, ક્રીમ, પાવડર અને લિપસ્ટિકમાં પૈસા ખર્ચતા જોયા જ હશે. પણ એવું તો નહી જ જોયું કે સાંભળ્યું હોય કે કોઈ મહિલા એક નેલ પોલીશની બોટલ માટે કરોડો રૂપિયા ખર્ચે, રાઈટ?

વેલ, આવી વસ્તુઓ મહિલા માટે ખરીદવી જરૂરી છે. પણ તેના ભાવ પણ પોતાના માટે સીમિત રાખવામાં આવે છે. આ પ્રકારની નેલ પોલીશ સામાન્ય વુમંસ નહિ પણ અમીરોની મહિલાઓ ખરીદી શકે. આખરે ‘શોખ ભી બડી ચીઝ હે યાર

દુનિયાની સૌથી મોંધી નેલ પોલીશની બ્રાંડનું નામ ‘એજેચર’ છે, જેણે પોતાના રેંજની ‘બ્લેક ડાયમંડ’ માર્કેટમાં ઉતારી છે. આની કિંમતી અઢી લાખ ડોલર એટલેકે 1 કરોડ 60 લાખ રૂપિયા છે. આની કિંમતી આટલી મોંધી હોવાનું કારણ 267 કેરેટના રીયલ બ્લેક ડાયમંડ હોવાનું છે.

આને ઘણી બધી હોલીવુડ સેલેબ્રીટીઓએ ખરીદી છે. અમીર લોકોના શોખ પણ પોતાની જેમ જ અમીર હોય છે. તેથી જ તે લોકો સામાન્ય નેલને રંગવા માટે કરોડો રૂપિયા લગાવી દે છે.

most-expensive-nail-polish-with-black-diamond-620x330

Black

Comments

comments


9,552 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 1 =