અત્યારના મોર્ડન જમાનામાં રસોઈ બનાવવા માટે ડીઝાઇનર્સ સર્જનાત્મક ટ્વિસ્ટનો ઉપયોગ કરી શકે છે. આજે અમે તમને કિચનમાં ઉપયોગી થતા વિવિધ પ્રકારના ઉપકરણો (ગેજેટ્સ) વિષે જણાવવાના છીએ. આ ગેજેટ્સના સંગ્રહથી તે ફક્ત ખુશી જ નહિ, પણ હોઠોમાં સ્માઈલ પણ આપે છે. જુઓ, ક્યારેય ન જોયા હોય તેવા રસોઈના આ અદભૂત ઉપકરણોને….
‘હેજહોગ’ ચીઝ ખમણવા માટે

‘બ્લડ સ્પ્લેશ’ શાકભાજી કાપવાનું બોર્ડ અને ચમચો મુકવાનું સ્ટેન્ડ

‘કૂલ જ્વેલ્સ’ બરફ જમાવવાની ટ્રે

‘મિસ્ટર. ટી’ ચાના કપમાં મુકવાનું ઇન્ફયુઝર


‘નેસ્સી’ સૂપમાં નાખવાનો ચમચો


‘ફેરી સિલિકોન’ બાફવા માટે વપરાતું ઢાંકણ

‘સ્પાર્ટન્સ’ છરી (ચાકૂ) નું હોલ્ડર

ડિઝાઈન વાળું વેલણ

‘શાર્કી’ ચાના કપમાં મુકવાનું ઇન્ફયુઝર



પાંચગણું કાપનાર ધારદાર કાતર

‘જાદુઈ લાકડી’ સલાડમાં મીઠું નાખવા માટે

ચાના કપમાં તળિયે સુધી પહોચે તેવું ઇન્ફયુઝર

હાથના મોજાની જેમ બનાવેલ બરફ લેવાનો ચીપિયો

‘પાન્ડા’ ટોસ્ટમાં ડીઝાઇન આપવાનું સ્ટેમ્પ



ખોપડી આકારમાં ઇંડા બાફવાના બીબા


આ છે પિઝ્ઝાને કાપવાની કાતર

તોપ આકારનું પોપકોર્ન મેકર

‘હોટ મેન’ રસોઈ બનાવતા સમયે વાસણ મૂકવા માટે લોઢાની તિરપાઇ અથવા બ્રેકેટ


‘જોસ’ છરીને ચોખ્ખી (સાફ) કરવાનું શાર્પનર

‘માનાટી’ ચાના કપમાં મુકવાનું ઇન્ફયુઝર

શાર્ક આકારની સુશી પ્લેટ

ડાયનાસોર આકારનો ચમચો

‘બ્રેઈન ફ્રિઝર’ આઇસ ક્યુબ બીબા

Comments
comments