શું તમે જોયું Tum Bin 2 નું આ નવું ઘમાકેદાર પંજાબી સોંગ?

Tum Bin 2 નું આ શાનદાર સોંગ પંજાબી થીમ પર બનેલ છે. આ સોંગમાં ટેલીવિઝનની પ્રખ્યાત અભિનેત્રી મૌની રોય, નેહા શર્મા, નેહા કક્કર, હાર્ડી સંધુ અને રેપર રફતાર જોવા મળે છે. આ ખુબ જ તડકા-ભડકાદાર સોંગ છે. બધી અભિનેત્રીઓએ આમાં ડાન્સના ઠુમકાઓ પર સરસ લગાવ્યા છે. તો પણ જુઓ આ નવું સોંગ…

https://www.youtube.com/shared?ci=XlJ40YhtVYA

Comments

comments


5,878 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 12