શું તમે જાણો છો ભારતીય બિઝનેસમેનની આ ગ્લેમરસ પત્નીઓને…

natasha-poonawala

તમે ભારતીય બિઝનેસમેન ને તો જોયા જ હશે પણ, તેમની પત્ની સુંદર પત્નીઓને ઓછી જ જોઈ હશે. અંબાણી થી લઈને બિરલા સુધીના બિઝનેસમેન ની વાઈફ માત્ર સુંદર જ નથી પણ પોતાના પતિને બીઝનેસમાં હેલ્પ પણ કરે છે.

ભારતની ગણતરી ભલે વિકાસશીલ દેશોમાં થતી હોય પણ અહી અબજોપતિઓની કમી નથી. લોકો ગમે તેટલા બીઝી કેમ ન હોય પણ તેમની પત્નીઓ પોતાના લુક્સને લઇને ક્યારેય કોમ્પ્રોમાઈસ નથી કરતી. તો ચાલો જાણીએ ભારતીય બિઝનેસમેન ની પત્નીઓને…

ટીના અંબાણી

tina-ambani_052612013351

વિખ્યાત ઉદ્યોગપતિ અનિલ, જે એડીએજીના ચેરમેન તરીકે પોતાના કામમાં બીઝી છે ત્યાં તેમની પત્ની ટીના ગ્રુપની સામાજિક પ્રવૃત્તિ ને આગળ વધારવામાં પોતાના પતિનો સાથ આપે છે. ટીના પોતાના નેતૃત્વ હેઠળ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને સિલ્વર ફાઉન્ડેશન ચલાવે છે.

પરમેશ્વર ગોદરેજ

parmeshwar-animated-chairman-presented-audiences-productions-broadway_b9ee5180-789e-11e5-8b8b-eaf588ebab77

75 હજાર કરોડના ગોદરેજ ગ્રૂપના માલિક આદી ગોદરેજ, દેશના નામચીન બિઝનેસ ટાયકુન છે. આદી ગોદરેજનો બિઝનેસ ૨૫ દેશોમાં વિસ્તરેલો છે. તેમની પત્ની પરમેશ્વર, ખુબ જ સ્ટાઇલીશ છે. તેણી એક ફેશન ડિઝાઇનર છે.

નતાશા પૂનાવાલા

natasha-poonawala

53 હજાર કરોડની સંપત્તિના માલિક સાયરસના પરિવારમાં તેમનો પુત્ર અદાર, અદારની પત્ની નતાશા અને તેનો એક પોત્ર છે. નતાશા ખુબ જ સ્ટાઇલીશ છે. તે અને તેણીનો પતિ પેજ ૩ પાર્ટી માટે ફેમસ છે. નતાશા ફેશન ડીઝાઇનર છે.

નતાશાની પાર્ટીમાં અંબાણીથી લઈને બિગ બી વગેરે જેવા મોટા સેલિબ્રિટીઓ શામેલ થાય છે. નતાશાના લગ્ન અદાર સાથે ૨૦૦૬ માં પુણેમાં થયા હતા, જેમાં બોલીવુડની મોટી મોટી નામચીન હસ્તીઓ અને લીકર કિંગ વિજય માલ્યા પણ શરીક થયા હતા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,972 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 9 =