* કોઈને સરળતાથી માફ કરવાનો ગુણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આનાથી હૃદયઘાત ની સંભાવના ઓછી થાય છે. કેન્સરનો ફેલાવો પણ ઘીમી ગતિએ થાય છે.
* પોતાની પસંદગીના ગીત સાંભળવાથી બ્રેન ટ્યુમર નો ખતરો ઓછો થઇ જાય છે.
* કેળામાં મૂડ બદલવાનો ગુણ રહેલ હોય છે. આનાથી ચીડચીડાપન અને ગુસ્સો બંધ થાય છે.
* જે લોકો જલ્દીથી શરમાઈ જાય તેઓ વધારે દયાળુ અને વિશ્વાસનીય હોય છે.
* તમારી લંબાઈ સાધારણ રીતે તમારા પિતા પર જાય છે જયારે તમારું મગજ, ભાવનાત્મક મજબૂતી અને શરીરની બનાવટ મમ્મી પર જાય છે.
* જો તમે વાત કરતા સમયે તમારા હાથનો વધારે ઉપયોગ કરો છો તો તમે વધારે ટેલેન્ટેડ અને આત્મવિશ્વાસી છો.
* કોઈ નવું મ્યુઝીક કે ભાષા શીખવાથી તમારા મગજની ક્ષમતા વધી જાય છે.
* હસવાથી ૫૦ ટકા જેટલો માનસિક દબાવ દુર થાય છે.
* પોતાને કાંચ માં વધુ જોવાથી લોકો પોતાના લુક્સ પ્રત્યે ચિંતાગ્રસ્ત થઇ જાય છે.
* વેસલીન બનાવનાર દરરોજ એક ચમચી વેસલીન ખાતો હતો.
* શ્રીલંકા માં હાથીને મારવાની સજા માત્ર મોત જ છે.
* સાઈકોલોજી અનુસાર બીજા સાથે પોતાની તુલના કરવી એ દુઃખ અને ડીપ્રેશન નું મૂળ કારણ છે.