વિડીયો માં મશહુર કોમેડિયન ચાર્લીન ચેપ્લીન ને બતાવવામાં આવ્યા છે, જેના પર મશીન વ્યક્તિને ભોજન કેવી રીતે હાથ અડાડયા વગર જમાડે તે દર્શાવવામાં આવ્યું છે. જયારે ભોજન ના મશીન નો એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે ત્યારે આ વ્યક્તિ સાથે કેવા કેવા ફની મોમેન્ટ્સ થાય છે તે જોઇને ખરેખર તમારી હસી છુટી જશે.
શું તમે ખાશો મશીન ના માધ્યમે ભોજન?
4,660 views