શું તમને ટીબી છે, આ છે ટીબી થવાના કારણો

TB causes symptoms and treatment

ટીબી (ટ્યુબર ક્લોસીસ) એક સંક્રામન બીમારી છે. જે હવાના માધ્યમથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોચે છે. આ રોગ ફક્ત ફેફસામાં જ નહિ પણ શરીરના કોઇપણ અંગમાં થઈ શકે છે જેમ કે કીડની, હાડકા, પેટ અને મગજ વગેરેમાં. આ રોગની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.

ટીબી થવાનું કારણ

યોગ્ય આહાર ન લેવો, ધૂમ્રપાન કરવાથી અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે ટીબી થાય છે. જો રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો ડાયાબિટીસ પણ થવાની શક્યતા રહેલ છે. જો તમારી આંખોમાં ધૂંધળું દેખાય કે આંખની અંદર સોજો આવે તો ડોક્ટર પાસેથી સારવાર લેવી.

ટીબીનો ઈલાજ

ટીબીથી બચવા માટે પૌષ્ટિક આહાર લેવો, સાફ વાતાવરણમાં રહેવું અને ધૂમ્રપાનથી દુર જ રહેવું.  જો તમને બે અઠવાડિયાથી વધારે ખાસી રહેતો ડોક્ટરની પાસે જવું. ટીબીના વ્યક્તિએ ઉધરસ આવે કે છીક આવે તો મોં પર રૂમાલ રાખવો જેથી બીજાને ન લાગુ પડે.

TB causes symptoms and treatment

ટીબીના લક્ષણ

ઝીણો તાવ, કફ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી

Comments

comments


9,436 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 5