વેસ્ટમાંથી બેસ્ટ !!
“આપણી ફેન કલબના બેન “સ્નેહલ બેન પટેલ” દ્વારા બનાવેલ એક અદભૂત કૃતિ !! ખબર પડી શું છે ? પીસ્તા ના ફોતરાને કલાત્મક રીતે ગોઠવીને એક અદભૂત શો પીસ બનાવેલું છે !!”
છે ને અદભૂત ! ગમે તો સ્નેહલબેનનો ઉત્સાહ અચૂક વધારજો!!
સૌજન્ય
દિવ્ય ભાસ્કર