સામગ્રી
* ૩/૪ કપ છોલે ચણા,
* ૩ ટેબલ સ્પૂન ઓઈલ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૪ થી ૫ લસણની કળી,
* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,
* ૩ ટેબલ સ્પૂન દહીં.
રીત
સૌપ્રથમ મિક્સરના એક બોક્સમાં છોલે ચણા, ઓઈલ, સ્વાદાનુસાર મીઠું, લસણની કળી, લીંબુનો રસ અને દહીં નાખીને આને મિક્સરમાં પીસી લેવું.
હવે પીસેલા આ મીશ્રણને એક બાઉલમાં કાઢવું. તો તૈયાર છે. હ્યુંમસ સર્વ કરવા માટે એક પ્લેટમાં હ્યુંમસ કાઢીને તેના ઉપર તેલ રેડવું, થોડું લાલ મરચું અને પાર્સલે નાખવું. તમે આને કોઇપણ ક્રનચી વસ્તુ સાથે ખાઈ શકો છો.