આપણા ઘરમાં જેવું વાતાવરણ હોય તેવા જ સંસ્કારો આપણા બાળકોમાં આવે. તેથી જયારે બાળકો હોય ત્યારે ખુબજ ધ્યાન રાખીને વાતો કરવી. જયારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણા માતા પિતા આપણને ખુબ લાડ પ્રેમથી મોટા કરે છે. જયારે તેઓ વૃદ્ધાવસ્થામાં હોય ત્યારે તેમનું ઘ્યાન રાખવું એ આપણી રીસ્પોસીબીલીટી છે. જુઓ આ મોટીવેશનલ વિડીયો…
વિડીયો : તમારા માતા-પિતાની ઇજ્જત કરતા શીખો…!!
12,279 views