વાસ્તુશાસ્ત્ર મુજબ કેમ ઘરમાં આછા રંગોથી પેઈન્ટ કરવું શુભ મનાય છે?

According to vastu shastraatr say light colors to paint the house is so good

આ સરળ વાસ્તુશાસ્ત્રની ટીપ્સ અપનાવીને તમે હંમેશા ખુશી અને હર્ષોલ્લાસથી તમારી જિંદગીને વધારે સારી બનાવી શકો છો. આ માટે અપનાવો નીચેના સ્ટેપ્સ:

૧. ઘરના મુખ્ય દ્વારની સજાવટ કરવી, આમ કરવાથી તમારા ઘનમાં વૃદ્ધિ થાય છે.

૨. ઘરની બારીઓમાં સુંદર કાંચ લગાવવાથી તમારા સંબધોમાં મધુરતા આવે છે.

૩. તમારા ઘરમાં કાંચને કઈક એવી રીતે લટકાવો કે તેના પર લોકર કે કેશ બોક્સનું પ્રતિબીંબ પડે. આમ કરવાથી તમારી ધન-દોલત અને શુભ અવસરે બે ગણી વૃદ્ધિ થાય છે.

૪. તમારા મુખ્ય બેડરૂમને આછા રંગોથી પેઈન્ટ કરવું જોઈએ જેમકે, સમુદ્રી લીલો, આછો ગુલાબી અને આછો નીલો (વાદળી) આ એ રંગો છે જેને બેડરૂમમાં લગાવવાથી સારું રહે છે.

૫. ઘરમાં પડેલી બેકાર વસ્તુઓને સમય-સમય પર ફેકતું રહેવું જોઈએ. કારણકે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પડેલી વસ્તુઓ સાથે પ્રેમમાં આડી નડે છે.

According to vastu shastraatr say light colors to paint the house is so good

Comments

comments


6,781 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 1