વાંચો…. ફની ગુજરાતી કોટ્સ

Smile-Wallpapers-24

*  અહંકાર અને પેટ જયારે વધી જાય છે ત્યારે વ્યક્તિ ઈચ્છતા હોવા છતા કોઈને ગળે નથી મળી શકતો.

*  અમુક છોકરીઓ તો એટલી બધી ખૂબસૂરત હોય છે કે છોકરાઓ તેણે મનમાં ને મનમાં જ રીજેક્ટ કરી નાખે છે.

*  પ્રેમ આગ છે. પણ, આ તમને સુકુન આપશે કે ઘર સળગાવી નાખશે એ તમે ન કહી શકો.

*  જિંદગી પાસે હાથ નથી હોતો, પણ આ તમને ચોક્કસ ક્યારેક ક્યારેક તમાચો મારે છે.

*  જીવન શું છે? ઓફીસ અને ટ્રાફિક થી બચેલ સમય.

*  પત્ની સાથે વેકેશન પર જવું એ વેકેશન નહિ માત્ર લોકેશન ચેંજ કહેવાય.

*  જેની નઝર માં હું સારો નથી… I think તેમણે નેત્રદાન કરી દેવું જોઈએ.

*  લગ્ન વીજળીના તાર જેવા હોય છે. બરાબર લાગી જાય તો ઠીક, નહિ તો ઝટકા ને ઝટકા જ.

*  નજરથી નજર મળે તો પૂછે કેમ છે, નજર ઝુકે અને હસે તો સમજવું પ્રેમ છે. જો કમર ઝુકે અને સેન્ડલ ઉતારે તો સમજી જવું કે આ તો બેન છે.

Comments

comments


8,263 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 3 = 10