વાંચો ઇટાલિયન મહાન જીનીયસ ‘લોયોનાર્ડો દા વિંચી’ ના અનમોલ વચનો

1462542934889

લોયોનાર્ડો દા વિંચીનો જન્મ ૧૫ એપ્રિલ ૧૪૫૨ ના રોજ ઇટાલીના ફ્લોરેન્સ પ્રદેશમાં વિંચી નામના ગામમાં થયો હતો. લોયોનાર્ડો દા વિંચી મહાન ચિત્રકાર, વાસ્તુશિલ્પી, સંગીતજ્ઞ, કુશળ યાંત્રિક, એન્જિનિયર તથા વૈજ્ઞાનિક હતા.

સમગ્ર દુનિયાની સૌથી પ્રસિધ્ધ પેન્ટિંગ ‘મોના લીસા’ ની છે. હળવું સ્મિત દર્શાવતી મોના લીસા ની પેન્ટિંગ ને લોયોનાર્ડો વિંચી એજ બનાવી હતી. ચાલો વાંચીએ તેમના અનમોલ વચનો….

*  હું એવા લોકોને પ્રેમ કરું છુ જે મુસીબતમાં હસે. જે સંકટમાં શક્તિ એકત્રિત કરે.

*  એ વ્યક્તિને સમયની કમી ક્યારેય નથી અનુભવતી જેણે સમયનો ઉપ્યોગ કરતા આવડે છે.

*  સમય એ લોકો માટે લાંબો થાય છે જેમણે સમયનો ઉપયોગ કરતા આવડતુ હોય.

*  શીખવાનું ક્યારેય મગજને થકાન નથી આપતું.

*  એક સારો અને સમજદાર વ્યક્તિ ફક્ત જાણકારીની જ ઝંખના રાખે છે.

*  પ્રકૃતિ ક્યારેય પોતાનો નિયમ નથી તોડતી.

*  એક સુંદર એવું શરીર મરી શકે છે પણ તમારી અંદર રહેલ આર્ટ વર્ક ક્યારેય નથી ખતમ થતું. એનો ફક્ત ત્યાગ કરવામાં આવે છે.

*  જે જગ્યાએ લોકો બરાડા પાડીને વાત કરતા હોય ત્યાંથી સાચી જાણકારી તમને ક્યારેય ન મળે.

*  સારી રીતે વિતાવેલ જીવન લાંબુ હોય છે.

*  સૌથી મોટી ખુશી સમજવાની ખુશી છે.

Comments

comments


7,573 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 9