હથેળી મા વાળ નહી
ગધેડા ને ગાળ નહી
ઉંદર ને ઉચાળો નહી
મિંદડી ને માળો નહી
કુવારા ને સાળો નહી અને કયાય હંસ કાળો નહી
સંસારી ને ભેખ નહી
મરણ મા કેક નહી
સાઇકલ મા જેક નહી અને વાંઢા ને બ્રેક નહી
કડી ઉપર તાળુ નહી
લાડુ ઉપર વાળુ નહી
કોટ ઉપર શાલ નહી
બખતર ઉપર ઢાલ નહી
કેરડા મા પાન નહી અને ઘર જમાય ને માન નહી
કુતરાની પૂછડી સિધી નહી અને કજીયામા વિધિ નહી
ડૂંગરા નરમ નહી
ગુલફિ ગરમ નહી
પાપી ને ધરમ નહી અને દિગંબર ને શરમ નહી
ફળ ફુલ મા કયાય હાંધો નહી
અને હવે તમે
Forward Karo તો વાંધો નહી
મોકલનાર વ્યક્તિ
Barad Mansinh