જો તમારી નવી નવી શાદી થઇ હોઈ અથવા તમે કોકની સાથે નવા સંબંધ માં સંકળાયેલા હોઈ તો સેક્સ નો ગુણોત્તર સ્વાભાવિક રીતે જરૂરિયાત કરતા 2-3 ગણું વધારેજ હોઈ છે. કારણ કે આ એવો સમય હોઈ છે જયારે આપણું ઉત્તજના નું સ્તર નિયંત્રણ ની બહાર હોઈ છે. પણ શું તમને ખબર છે વધારે પરતો સેક્સ પણ ઘાતક બની શકે છે?
1) ઇન્ફેક્શન નો જોખમ!
મહિલાઓ જે ઓછા સમય માં વધારે સેક્સ માણે છે એને યુરિન માં ઇન્ફેક્શન નો જોખમ હોઈ છે. એનું કારણ એ છે કે યુરેના યોની ના ખૂબજ નજદીક આવે છે જેના કારણે જયારે તમે સેક્સ કરો છો ત્યારે બેકટેરિયા બ્લેડર માં પહોંચે છે જેના પરિણામે ઇન્ફેક્શન થાય છે!
2) પીડાદાયક અનુભવ અને સુઝન
તમારી જાણકારી માટે એ બતાવવું જરૂરી છે કે વધુ પરતો સેક્સ માણવાથી યોની ના ટિશુઓ ને નુકશાન પહોંચે છે જેના કારણે તમને દર્દનાક દુખાવો થાય છે. આ કારણ થી જયારે તમે બીજી વખત સેક્સ કરશો ત્યારે તમને સ્વાભાવિક રીતે કંટાળો પણ આવી શકે છે જેના કારણે તમારી સેક્સ લાઈફ વિક્ષેપ થઇ શકે છે. એટલે આપણા નાજુક અંગનો જાળવણી ખાતર પણ અપને વધુ પરતો સેક્સ ના કરવો જોઈએ
3) મસલ્સ માં દુખાવો
આ ખુબ અગત્યની જાણકારી છે જેની નવા જોડકાંઓ એ સાવધાની થી નોંધ લેવી. જો તમે નિયમિત સેક્સ ના કરતા હોઉં અને અચાનક થીજ તમે આ પ્રવૃત્તિ માં વધારો કરી દીધો હોઈ તો એના સીધો અસર તમારી ચાલ પાર આવશે। તમારા મસલ્સ ખુબ દુખવા લાગશે અને એના કારણે તમે એક સામાન્ય વ્યક્તિ ને જેમ ચાલી નહિ શકો.
4) કમર માં સખત દુખાવો
નવા નવા જોડકાંઓ સામાન્ય રીતે સેક્સ કરે એ સરસ છે પણ જો તમે વધુ પરતી હોશિયારી કરવા જશો તો એનો સીધો અસર તમારી કમર પાર થશે. સેક્સ એ ઘણી પરિસ્થી માં કરી શકાય છે પણ એના માટે તમને એટલો અનુભવ હોવો જરૂરિયાત છે. જો તમે ગમે તેમ ઉબડ ખાબડ સેક્સ માણસો તો તમારી કમર પર એ સીધો અસર કરશે.