વધારે તેલવાળી વસ્તુ ખાવાથી થઇ શકે છે પ્રોસ્ટેટ કેન્સર

Oily item may be eating more than prostate cancer

ખુબજ ફ્રાય કરેલા ભોજન લેવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. અમેરિકામાં હાલ કરવામાં આવેલ એક રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે નિયમિતપણે ફ્રેન્ચ ફ્રાય, ફ્રાય ચીકન જેવી ચીજવસ્તુ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે અને તેની આડઅસર પણ થાય છે.

Oily item may be eating more than prostate cancer

ખુબજ ઊંચા તાપમાન પર બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. હવે નવા અભ્યાસમાં પણ આ બાબત જાણવા મળી છે. આમા જણાવવામાં આવ્યું છે કે ફ્રાય ચીજવસ્તુઓ નુકસાનકારક સાબિત થાય છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓને આ રોગની વધારે અસર થાય છે.

સંશોધકોએ ઘણા બધા પરિબળો ધ્યાનમાં લીધા હતા જે પૈકી વય, વંશ, પ્રોસ્ટેટ કેન્સરના પારિવારિક ઇતિહાસ, બોડીમાસ ઇન્ડેક્સ અને પીએસએ સ્ક્રીનીંગ જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. પ્રોસ્ટેટ કેન્સર અને પસંદગીની ડીપ ફ્રાય ચીજવસ્તુઓ વચ્ચે સીધો સંબંધ રહેલો છે.

Oily item may be eating more than prostate cancer

Comments

comments


4,356 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 64