લાઈફમાં અમુક શિખવા લાયક જરૂરી વાતો

sxudfjxp6stm4695ibel

*  જોયા કરો, જતુ કરો, જીતી જશો

*  ક્યાં જવું છે એ પહેલા નક્કી કરો – લક્ષ્ય સાથે દોડો.

*  રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

*  સત્ય ની સાથે ઓતપ્રોત રહો.

*  નિંદા આપણા આનંદ ની બાદબાકી છે.

*  તમારે સફળ થવું છે ? તો હંમેશા સફળતા ના વિચારો કરતા રહો.

*  નિરાશાને ઓળખવાની કોશિશ કરો.

*  ચર્ચા અને નિંદા માં સમય ન બગાડો.

*  દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો સૌથી ઉત્તમ!

*  ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

*  ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

*  શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખતા શીખો.

*  નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

*  ગુમાવ્યા નો પાછળથી ક્યારેય અફસોસ ન કરવો.

Comments

comments


16,303 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 − = 4