લગ્ન બાદ પહેલી વાર કરી પાર્ટી

લગ્ન બાદ પ્રથમવાર પતિ સાથે પાર્ટી કરવા પહોંચી અર્પિતા
તાજેતરમાં જ સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્ન શાહી અંદાજમાં કરવામાં આવ્યા છે. પહેલા હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં ફેરા અને ત્યાર બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજાયું હતું.

તેમજ મીડિયામાં પણ અર્પિતાના લગ્ન પણ છવાયેલા રહ્યાં હતાં.આ નવપરણિત યુગલ મુંબઈના વિખ્યાત બાર ઓલિવમાં અર્પિતા અને પતિ  જોવા મળ્યા હતાં.

આયુષ સાથે નીડોમાંથી બહાર આવતી કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન અર્પિતા બ્લેક સ્કર્ટ અને ફ્લોરલ ટોપમાં જ્યારે આયુષ પણ બ્લેક અવતારમાં જોવા મળ્યો હતો.બન્ને લગ્ન બાદ પ્રથમવાર જ પાર્ટી કરતા જોવા મળ્યા છે

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,879 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 2 =