લક્ષ્મીજીનું આ મંદિર ૧૫૦૦૦ કિલો શુધ્ધ સોનાથી બનેલ છે, અચૂક જાણો

Lakshmi temple the is built of 15,000 kg of pure gold

આ મંદિર તમિલનાડુ રાજ્યના વેલ્લોરના દક્ષીણ ભાગમાં આવેલ છે. આ મંદિરની સ્થાપના ૨૦૦૭ થઈ હતી. લક્ષ્મીનું આ મંદિર ૧૫૦૦૦ કિલો શુધ્ધ સોનાથી બનેલ છે. આ સ્વર્ણ મંદિરના નિર્માણમાં ૩૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો.

મંદિરની અંદર અને બહારની બાજુએ સોનાથી સજાવટ કરવામાં આવી છે. વિશ્વમાં અન્ય મંદિરો કરતા આ મંદિરમાં વધારે સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે આ મંદિરની ચમક જોવા લાયક હોય છે. અહી એક દિવસમાં એક લાખથી પણ વધારે યાત્રાળુઓ જોવા મળે છે. આ મંદિર ૧૦૦ એકર જમીનમાં ફેલાયેલ છે. અહી ચારે તરફ હરિયાળી જોવા મળે છે. ઉપરાંત દેશની નદી માંથી પાણી લઈને આ જગ્યાએ ખુબ મોટું સરોવર બનાવવામાં આવ્યું છે.

Lakshmi temple the is built of 15,000 kg of pure gold

Lakshmi temple the is built of 15,000 kg of pure gold

Lakshmi temple the is built of 15,000 kg of pure gold

Comments

comments

12,363 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 × = 64