આપણે બધા ને બહાર સારી ફેન્સી હોટેલ માં જમવાનું બહુ ગમે છે અને એના માટે આપણે ઘણો ખર્ચો પણ કરીએ છીએ. જમી લીધા પછી આપડે વેઈટર ને ટીપ પણ આપતા હોઈએ છીએ એક સારા કસ્ટમર તરીકે અને તરતજ આપડા ગ્રુપ માં કે મિત્રોને એ જગ્યા બતાવતા હોઈએ છીએ.
પણ તમે ક્યારેય ત્યાં ચોખ્ખાઈ અને સફાઈ ના સ્ટાનડરડ ને ધ્યાન માં લેતા નથી હોતા. તમે ક્યારેય એવું ધાર્યું પણ નહિ હોય એવા વિચારો તમારું સ્વાગત કરનાર વેઈટર ના મન માં હોય છે.
અમે તમને એવા કેટલાક વ્યક્તિઓના નિવેદનો આજે જાણવાના છીએ જે એક અગ્રેજી વેબસાઈટ માં અમે વાચ્યા છે.
૧) “હું એક રેસ્ટોરન્ટ માં કામ કરું છું અને ઘણી વાર મારા હાથ માંથી બ્રેડ પડી ગયા છે અને તો પણ મેં એને ગ્રાહકો ને પીરસી દીધા છે”
૨) “હું એક રેસ્ટોરન્ટ માં નોકર છું અને મેં એક વાર એક ભાઈ ના જ્યુસ ને મેં જીભ થી ચાખી લીધું હતું એ ચેક કરવા કે ફ્રીજ માં એ બગડી તો નથી ગયું ને. અને પછી એ ભાઈ એ જ્યુસ આખું પીય ગયા હતા”
૩) “જે રેસ્ટોરન્ટ માં હું કામ કરું છું ત્યાં અમે ક્યારેય ચમચીઓં ધોતા નથી ખાલી પાણી માં બોળી દઈએ છીએ જ્યાં સુધી ચોટેલું ખાવાનું નીકળી ના જાય”
૪) “જયારે હું ટેબલે સલાડ લઇ ગયો, મેં જોયું કે એમાં એક લાંબો કાળો વાળ હતો. હું કઈ બોલ્યો નહિ અને જયારે હું પાછો આવ્યો તો સલાડ પૂરે પૂરો ખવાઈ ગયો હતો”
૫) “મેં ઘણી વાર ફ્રેન્ચ ફ્રાઈ તમારા પ્લેટ માંથી કાઢી લીધી છે જેથી હું જયારે પાછો આવું ત્યારે તેને જમી શકું”
૬) “જો તમે મારી સાથે સારું વર્તન નહિ કરો તો તમારે બહુ વેઇટ કરવો પડશે. – એક વેઈટર”
૭) “ક્યારેક હું કામ પર જતા પેલા હસ્તમૈથુન કરું છું અને હાથ ધોવા ભૂલી જાવ છું”
૮) “એકવાર મને ખુબ તરસ લાગી હતી એટલે મેં ગ્રાહક ના જ્યુસ માંથી થોડું જ્યુસ પીય લીધું હતું”
૯) “હું એક વેઈટર છું અને જયારે ગ્રાહક ફરીથી ફુડ બનવાનું કહે છે ત્યારે હું એને માઇક્રોવેવ માં ગરમ કરી પાછું આપું છું અને તેમને પુછુ છું કે કેવું લાગ્યું તો એ કહે છે કે હવે સારું છે”
૧૦) “હું જ્યાં કામ કરું છું ત્યાં વાસી ફુડ આપવામાં આવે છે, પણ મને બીક લાગે છે કે જો હું બોલીશ તો મને કાઢી નાખશે”
૧૧) “જયારે મને ત્યાં ટોઇલેટ સાફ કરવાનું કહે છે ત્યારે હું એજ રૂમાલ થી સાફ કરું છું જેનાથી હું ટેબલ સાફ કરું છું કેમ કે હું વેઈટર છું કોઈ ટોઇલેટ સાફ કરવા વાળો નહિ”
૧૨) “જયારે ગ્રાહક મને ઓછા તેલ વાળું બનવાનું કહે છે ત્યારે હું એને રેગ્યુલર જ આપું છું. જો એને ઓછા તેલ વાળું ખાવું હોય તો એ વસ્તુજ નો ખાવી જોઈએ”
૧૩) “જયારે અમુક ગ્રાહકો માથે ચડી જાય છે ત્યારે હું એને એમ કહી દવ છું કે એ વસ્તુ ખાલી થઇ ગઈ છે”
૧૪) “હું એક રેસ્ટોરન્ટ માં કામ કરું છું અને ત્યાં ક્યારેય ટેબલ ના કાપડ ને એ લોકો ધોતા નથી”
૧૫) “હું ગ્રાહકો ના ફુડ ને કિચન માં હમેશા અડું છું અને સાથે સાથે ખરાબ ડીશો ને, જમીન ને, દરવાજા ના હેન્ડલ ને, કોણ જુવે છે?”
શું તમે હવે આવી હોટલમાં જમશો, હું તો નહિ જમું એના કરતા મારા ઘરે બહુજ સારું અને ચોખ્ખું ખાવાનું બને છે. તમારૂ ધ્યાન રાખજો મિત્રો.