રૂપીયા સાથે જોડાયેલ એવા તથ્યો, જે હર ભારતીયોને જાણવા જોઈએ

આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં RBI નામની સંસ્થા છે, જે નોટો અને સિક્કાઓને પ્રકાશન કરવાનું કામ કરે છે. અને આપણે બધા આ ફેકટ્સની સાથે સાથે રૂપિયાને ખુબ પ્રેમ કરીએ છીએ. પણ, શું આપણા દ્વારા ઉપયોગ થતા રૂપિયાની વિષે કેટલીક છુપાવેલી વાતોને જાણીએ છીએ? નહિ ને ! તો આ આર્ટીકલ ખાસ તમારા માટે છે, જે રૂપીયાના વિષયમાં તમારું જ્ઞાન વધારશે.

5,000 અને 10,000 રૂપિયાની નોટ 1954 થી 1978 ની વચ્ચે હિન્દુસ્તાનમાં પ્રચલિત થઈ હતી.

interesting facts about indian rupees

આઝાદી પછી પણ લાંબા સમય સુધી પાકિસ્તાન ભારતીય રૂપિયાનો વપરાશ કરતા રહ્યા, જ્યાં સુધી તેમણે પોતાની પૂરતી નોટો ન છાપી.

interesting facts about indian rupees

એક રૂપિયાની નોટ નાણા મંત્રાલય પ્રકાશન કરે છે. જેના પર નાણા મંત્રાલય ના સચિવશ્રી ની હસ્તાક્ષર છે.

interesting facts about indian rupees

20મી સદીની શરૂઆતના વર્ષોમાં રૂપિયા-અદન, ઓમાન, કુવૈત, બહેરિન, કતાર, યુગાન્ડા, તૃશિયન રાજ્ય, કેન્યા, શેશિલીસ અને મોરિશિયસ જેવા દેશોની મુદ્રા હતી.

interesting facts about indian rupees

નેપાળમાં 500 રૂપિયા અને રૂપિયા 1,000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ છે.

interesting facts about indian rupees

એક સમયે 5 રૂપિયાના સિક્કાને બાંગ્લાદેશ સ્મગલિંગ કરતુ હતું. જેનાથી તે રેઝર બ્લેડ બનાવતું હતું.

interesting facts about indian rupees

10 રૂપિયાના નિર્માણમાં રૂ. ૬.૧૦ નો ખર્ચો આવે છે.

interesting facts about indian rupees

ભૂતકાળમાં સિક્કાની કમીને કારણે RBI વિદેશમાં પણ સિક્કાઓને ઢાળવાનું કામ કરાવતા હતા.

interesting facts about indian rupees

કોઇપણ સિક્કાની ઢળાઈને જાણવા માટે તમારે તેના પર છપાયેલ વર્ષની નીચે જોવાની જરૂર છે, અને ત્યાં છપાયેલ સંકેતોને જોઈને તમે એ વાત જાણી શકો છો કે તે સિક્કાઓ ક્યાં ઢળાયેલ છે.

interesting facts about indian rupees

જો તમારી પાસે કપાયેલ નોટ હોય અથવા કાપેલ નોટનો ૫૧% ભાગ હોય તો તમે આ નોટને બેન્કમાં નવી નોટ સાથે બદલાવી શકો છે.

interesting facts about indian rupees

વર્ષ 1917માં રૂપિયા ડોલરના પ્રતિસ્પર્ધામાં મજબૂત હતો. રૂ.1=13 યુએસ $. છે ને હેરાન કરવા વાળી વાત!

interesting facts about indian rupees

બધી નોટો પોતાનામાં ભારતીય છબીને આવરી લે છે, જેમ કે 20 રૂ. અંદમાન દ્રીપની છબી અંકિત કરે છે.

interesting facts about indian rupees

એક સમયે ભ્રષ્ટાચાર સામે લડવા માટે રૂ. 0 ની નોટ 5thPillar નામની બિનસરકારી સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી હતી.

interesting facts about indian rupees

હિન્દી અને અંગ્રેજી સિવાય નોટ પર અન્ય 15 ભાષાઓમાં રૂપિયા લખેલું હોય છે, જે નોટની પાછળની બાજુએ હોય છે. 

interesting facts about indian rupees

કોમ્પ્યુટર પર રૂપીયા ટાઈપ કરવા માટે ‘Ctrl+Shift+$’ ના બટનને એકસાથે પ્રેસ કરો. 

interesting facts about indian rupees

Comments

comments


12,284 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 11