રૂપિયાની નોટો કાગળથી નહિ પણ કપાસથી બને છે, જાણો અન્ય ફેકટ્સ

Interesting Facts Vail Beaver Creek

*  દુનિયામાં પહેલો ફોન ‘માર્ટિન કૂપર’ નામના વ્યક્તિએ લોન્ચ કર્યો હતો.

*  ભારતમાં ટોઇલેટ કરતા પણ વધુ મોબાઇલ ફોન્સ છે.

*  તમને આ વાંચીને આશ્ચર્ય થશે કે બ્રિટનમાં દર વર્ષે 100, 000 કરતાં વધુ મોબાઇલ ટોયલેટ માં પડી જાય છે.

*  અમેરિકાની કોઈ અધિકારીક ભાષા નથી.

*  અમેરિકા પાસે સૌથી વધારે એરફોર્સ છે.

*  જે દિવસે તમારું મૃત્યુ થશે તે દિવસે જ 159,635 અન્ય લોકોનું પણ મૃત્યુ થશે.

*  હાથી પાણીની ગંધને 5 કિલોમીટર દુરથી ઓળખી જાય છે.

*  કેળા એકમાત્ર એવું ફળ છે જે તમારો મૂડ change કરી શકે છે.

*  માનવીના મગજમાં 80 % ટકા પાણી હોય છે.

*  ડોલ્ફિન માછલી પોતાની જાતને કાંચમાં ઓળખી શકે છે.

*  અમેરિકાના હાર્ટફોર્ડ કાનુન મુજબ તમે રવિવારે તમારી પત્નીને કિસ (kiss) ન કરી શકો.

*  મોટાભાગે વિજ્ઞાપનોની ઘડીયારમાં 10 વાગ્યા અને 10 મિનીટનો સમય બતાવવામાં આવે છે.

*  કોકાકોલા નો ઓરિજિનલ રંગ કાળો નહિ પણ ભૂરો હતો.

*  રૂપિયાની નોટો કાગળથી નહિ પણ કપાસથી બને છે.

*  દુનિયાની સૌથી મોટી માર્કેટ ઇસ્તાનબુલ માં આવેલ છે, જેમાં 64 રસ્તાઓ, 4000 દુકાનો અને 25,000 કર્મચારીઓ કામ કરે છે. આમાં શાકભાજીથી માંડીને કપડા સુધીની બધી જ વસ્તુઓ મળે છે.

*  સાઉદી અરબ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એકપણ નદી નથી.

Comments

comments


15,960 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 6 =