મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી શરીરના અંગોને સ્વસ્થ રાખી શકાય છે. આ લોહીને શુદ્ધ કરે છે અને સાથે જ સ્વાસ્થ્ય ને ઘણા નાના મોટા ફાયદાઓ પણ પહોચાડે છે. આ ઘરેલું અસરકારક નુસખાનો ઉપયોગ કરવાથી તમારે ડોક્ટર્સ પાસે નહિ જવું પડે.
બેક્ટેરિયા અને જંતુઓ નાશ કરે
ડુંગળીમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણધર્મો હોય છે, જે શરીર પર મુકવાથી બેક્ટેરિયા અને રોગોનો નાશ કરે છે.
રક્ત શુદ્ધ કરે
જયારે ત્વચા દ્વારા ડુંગળીમાં રહેલ ફોસફેટ એસિડનું શોષણ થાય છે ત્યારે લોહીને શુદ્ધ કરવામાં મદદ થાય છે.
હવા શુદ્ધ કરે
જયારે તમે સુતા હોઉં છો ત્યારે તમારી આજુબાજુ ડુંગળીની સ્મેલ હવાને શુદ્ધ, પગની ગંધથી છુટકારો, ઝેરી પદાર્થો અને રાસાયણિક પદાર્થોનું શોષણ કરે છે.
પેટનો ચેપ
જયારે ડુંગળીના ટુકડાને પગની વચ્ચે રાખીએ છીએ ત્યારે પેટના ઈન્ફેક્શનથી છુટકારો મળે છે. સાથે જ કીડની ની સમસ્યામાં પણ મદદ કરે છે.
શરદી અને તાવમાં રાહત
જો તમને તાવ આવે તો, મોજામાં ડુંગળીની સ્લાઈસ નાખીને સુઈ જાવ. તમને ઘણો ફાયદો જણાશે.
હૃદય રોગોથી છુટકારો
ડુંગળીના ટુકડાને મોજામાં રાખી સુવાથી મનુષ્યને થતા હાર્ટ રોગથી છુટકારો મળે છે.
પગના તળિયે થતા ચીરા
આજકાલ મહિલાને પગમાં વાઢીયા પડવાની સમસ્યા વધુ થાય છે. સામાન્ય રીતે પાણીમાં વધારે પગ રહેવાને કરણે આવું થતું હોય છે. આનું સોલ્યુશન પણ આ જ છે કે મોજામાં ડુંગળીનો ટુકડો મુકીને સુવું.