આ તસવીર રાતે 10:30 વાગે શિમલાના રિજ મેદાન પરથી ખેંચવામાં આવી છે.ચાંદની રાત અને ઘરોમાં ચાલુ લાઇટોની મદદથી કેમેરો દિવસ જેવી તસવીર ખેંચવામાં સફળ રહ્યો હતો.
આ રીતે રાતમાં ફોટો ખેંચવાને ‘ લોંગ એક્સપોઝર શોટ ’ ટેકનિક કહેવામાં આવે છે.તેમાં કેમેરાના શટરને ઘણી વાર સુધી ખોલીને રાખવામાં આવે છે,જેથીવધુમાં વધુ પ્રકાશને કેપ્ચર કરવામાં આવી શકે.