કુદરતી વાતાવરણને માણવા માટે જંગલનો પ્રવાસ કરતા લોકો ઘણીવાર જંગલમાં ભૂલા પડવા પર ભયભીત થઇ જતા હોય છે. જોકે અમે અહીં એવા સુંદર જંગલોની યાદી રજૂ કરી રહ્યાં છીએ જ્યાં લોકોને જવુ તો ગમશે જ પરંતુ અહીં ગુમ થવાનો પણ તેઓ આનંદ ઉઠાવશે. સામાન્ય પ્રવાસીઓ હોય કે જંગલની તસવીરો અદભુત તસવીરો ઝડપનારા ફોટોગ્રાફર, અહીં રજૂ કરવામાં આવેલા સુંદર રહસ્યમયી જંગલોની તસવીરો કિલીયન શોનબર્ગર અને ગુલેમરો કાબેલાએ લીધેલી છે. જેમાં બલગેરિયા, જર્મની અને અન્ય દેશોનાં જંગલોનો સમાવેશ થાય છે.
ધ મોસ સ્વેમ્પ, રોમાનિયા
વ્હાઇટ કાર્પાથિયન્સ, સ્લોવેકિયા
હેલરબોસ, બેલ્જીયમ
બેસ્કીડી માઉન્ટેન્સ, ચેક ગણરાજ્ય
ઓટઝેર્રાટા ફોરેસ્ટ, બેસ્ક્યૂ કન્ટ્રી, સ્પેન
ચાઇનીઝ હેમલોક ટ્રેલ, તાઇપીંગશાન, તાઇવાન
ચેક ગણરાજ્ય
નોર્થ ગ્રીનવીચ, લંડન, ઇંગ્લેન્ડ
ઇટાલી
નાગોયા, જાપાન
સૌજન્ય
દિવ્ય ભાસ્કર