* ભારતમાં સૌથી મોટું ઇન્ડોર સ્ટેડિયમ ‘ઇન્દિરા ગાંધી’ સ્ટેડિયમ છે, જે દિલ્લીમાં આવેલ છે.
* વિજેન્દર સિંહ ‘બોક્સિંગ’ ખેલ થી સબંધિત છે.
* મિલખા સિંઘ ‘ગોલ્ફ’ નામના ખેલ સાથે જોડાયેલ હતા.
* ઓલમ્પિક રમત દર ચાર વર્ષે આયોજિત થાય છે.
* કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય રાશીદ અનવર હતા.
* સંદીપ સિંહ ‘હોકી’ ખેલ સાથે જોડાયેલ છે.
* ભારતમાં સર્વોચ્ચ ખેલ નો પુરસ્કાર ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ છે.
* ‘સવાઈ માનસિંહ સ્ટેડિયમ’ જયપુરમાં આવેલ છે.
* ‘પોલો’ ગેમ જ એકમાત્ર એવી ગેમ છે, જેનું મેદાન અન્ય રમતોના મેદાન કરતા નાનું હોય છે.
* શતરંજ ની ઉત્પત્તિ ભારતમાં થઇ હતી.
* ક્રિકેટ ની શરૂઆત ‘ઇંગ્લેન્ડ’ માં થઇ હતી, જોકે આની લોકપ્રિયતા ભારતમાં સૌથી વધારે જોવા મળે છે.
* ભારતે ઓલમ્પિક રમતમાં સૌપ્રથમ 1928 માં. એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક્સ માં ભાગ લીધો હતો.
* સ્કેટિંગ રમતા સ્થાન (ગ્રાઉન્ડ) ને ‘રીંક’ કહેવામાં આવે છે.
* સૌથી વધુ વખત ફીફા ફૂટબોલ વર્લ્ડકપ જીતવાનો રેકોર્ડ બ્રાઝીલ ના નામે છે, જે 4 વખત જીત્યું હતું.