યોગ્ય રીતે બદામનો ઉપયોગ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારી

આરોગ્ય સલાહ - યોગ્ય રીતે બદામનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારી
બદામ સૌથી વધુ પોષક તત્વોથી ભરપૂર મેવો છે. આ વિટામિન ઈ અને ફાઈબરનુ ખૂબ જ સારુ સ્ત્રોત છે. સાથે જ તેમા પ્રોટીન્ન કૉપર. ફોસ્ફરસ. મેગ્નેશિયમ અને રીબોફ્લેવિન પણ જોવા મળે છે બદામથી ભરપૂર ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારી હોય છે.

 • બદામમાં મેગ્નેશિયમ યોગ્ય માત્રામાં જોવા મળે છે. આ વિટામીન ઈ અને ફાઈબરનો ખૂબ જ સારુ સ્ત્રોત છે. સાથે જ તેમા પ્રોટીન. કોપર્ ફોસ્ફરસ. મેગ્નેશિયમ. અને રીબોફેલ્વિન પણ જોવા મળે છે. બદામથી ભરપૂર ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારી હોય છે.
 • બદામમાં મેગ્નેશિયમ ઉચ્ચ માત્રામાં જોવા મળે ક હ્હે. આ ઉંધ અને માંસપેશીયોના આરામને વધારે છે. આ સાથે જ આ એ પ્રોટીંસની આપૂર્તિ પણ કરે છે જે ઉંઘ દરમિયાન બ્લડ શુગરના સ્તરને સ્થિર કરવામાં સહાયક હોય છે. આ અલર્ટ એડ્રેનાલીન સાઈકિલ થી રેસ્ટ એંડ ડાયજેસ્ટ સાઈકલ તરફ લઈ જઈને તમારી ઉંઘ સારી બનાવે છે.

આરોગ્ય સલાહ - યોગ્ય રીતે બદામનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારી

 • આનાથી હ્રદયની રક્ત વાહિકાઓ સ્વસ્થ બને છે. લોહીમા એંટીઓક્સીડેંટની માત્રામાં ઉલ્લેખનીય રૂપે વધારો થાય છે. જેને કારણે લોહીનું સંચાર વધે છે અને રક્ત પ્રવાહમાં સુધાર થાય છે.
 • 8 બદામને તેલમાં મલાઈ અને લીંબુના રસના થોડાક ટીપા મિક્સ કરી ત્વચા પર હળવા હાથે મસાજ કરો. આના પ્રયોગથી ત્વચામાં નિખાર આવે છે.
 • ભોજન પછી છાતીમાં બળતરા થતા અજમો અને એક બદામ દાંતોથી ચાવીન ખાવ.
 • ભૂલવાની ટેવથી છુટકારો મેળવવા 9 બદામ રાત્રે પાણીમાં પલાળી દો. સવારે છાલટા ઉતારીને ઝીણા કરી પેસ્ટ બનાવી લો અને હવે એક ગ્લાસ દૂધ ગરમ કરો. તેમા બદામનુ પેસ્ટ નાખીને તેમા 3 ચમચી મઘ પણ નાખો. દોધ જ્યારે હુંફાળુ રહે ત્યારે પીવો. આ મિશ્રણ પીધા પછી બે કલાક સુધી કશુ જ ખાશો.
 • કરચલીઓ અને ખીલથી બચવા માટે મલાઈ અને બદામ તેલ મિક્સ કરીને ચેહરા પર લગાવો.
 • શુષ્ક ત્વચા પર બદામના તેલની માલિશ કરવાથી ચહેરો ખીલી જાય છે.

આરોગ્ય સલાહ - યોગ્ય રીતે બદામનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારી

  • આંખો નીચે કાળા ધબ્બા થયા હોય તો આંખોની આસપાસ બદામના તેલની માલિશ લાભદાયક છે.
  • બદામ લેપથી તૈયાર માસ્ક ત્વચાની પૌષ્ટિકતા માટે લાભકારી છે.
  • જ્યારે નવા ચંપલ કરડે તો બદામને વાટીને તેમા જૈતૂનનુ તેલ મિક્સ કરીને પ્રભાવિત સ્કીન પર મસાજ કરો. જ્યારે સ્કિન મુલાયમ થઈ જાય તો પગને ધોઈ લો. આ ઉપાય પગ પર પડેલા કાળા ધબ્બાને પણ દૂર કરે છે.
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,216 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 5 =