યશરાજ નવી ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે વિરાટ કોહલી પડતો મૂકાયો

યશરાજ નવી ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે વિરાટ કોહલી પડતો મૂકાયોતાજેતરની ક્રિકેટ સ્‍પર્ધામાં જબરદસ્‍ત દેખાવ કરી ગયેલા ક્રિકેટર વિરાટ કોહલી અને ફિલ્‍મ અભિનેત્રી અનુષ્‍કા શર્મા વચ્‍ચેના પ્રીતિ સંબંધો વિશે આદિત્‍ય ચોપરા ફિલ્‍મ બનાવવા વિચારે છે એવી માહીતી મળી હતી.સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલાની પ્રશંસકો માટે નિરાશાજનક સમાચાર છે. યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે વિરાટને પડતો મૂકાયો છે.

આ ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે શાહરૂખ ખાનનીપસંદગી કરવામાં આવી હોવાની ચર્ચા છે.

યશરાજ ફિલ્મ્સએ તેના ટ્વિટર પર પોસ્ટ કરી છે “યશ ચોપરાની આગામી ફિલ્મમાં અનુષ્કા શર્મા ની સાથે નહિ જોવા મળે તેવું જણાવ્યું હતું .અને અનુષ્કા શર્માને  યશ રાજ ફિલ્મ્સ ૨૦૦૮ માં શાહરૂખ ખાન સાથે  રબ ને બના દી જોડી કામ કર્યું હતું હવે આ ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે શાહરૂખ ખાનનીપસંદગી કરવામાં  આવી હોવાની ચર્ચા છે.

Comments

comments


3,643 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 3 =