લગ્ન બાદ સારામાં સારો વ્યક્તિ પણ તમામ વાતોમાં બદલાય છે. પહેલા સાઉથનું ડોન નંબર ૧ ફિલ્મ જોતો બહાદુર વ્યક્તિ પોતાની પત્નીના દબાવમાં ૭ વાગ્યે આવતી સીરીયલ ‘સાથ નિભાના સાથીયા’ જોવા લાગે છે. આવા ઘણા બધા અહી હાસ્યાસ્પદ ઉદાહરણો જણાવવામાં આવ્યા છે. તો તમે પણ જાણો…..