મેંટલ હોસ્પિટલ ના ડૉક્ટર નો ચેકઅપ.

images (1)

 

મેંટલ હોસ્પિટલ ના ડૉક્ટર ને ઍક વ્યક્તિ ઍ પૂછુયૂ : કોઈ વ્યક્તિ ગાંડો છે ક નહી ટી તમે કેવી રીતે નક્કી કરશો……?

ડૉક્ટર: અમે બાથરૂમ મા ટબ ભરી ને તે વ્યક્તિ ને ઍક ચમચી, ગ્લાસ, અને ડૉલ આપી અને બાથટબ ખાલી કરવાં માટે કહીયે છીઍ.

વ્યક્તિ બરાબર છે, નૉર્મલ વ્યક્તિ તો આ ડૉલ નો જ ઉપયોગ કરે છે, કારણ કે તે ત્રણેય વસ્તુ  માં મોટી છે…..

 

Comments

comments


7,023 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 11