માનવ શરીર સાથે જોડાયેલ Interesting વાતો….

eyccRJYb-1280

માનવ શરીર ખુબજ રહસ્યમય છે. લોકો શરીર વિષે જેટલું જાણે તેટલું ઓછુ છે. વેલ, અમે એવી વાતો જણાવશું જે તમે ક્યારેય જાણી જ નહિ હોય.

*  આપણું હદય 1 દિવસમાં લગભગ 1 લાખ વાર ધડકે છે.

*  માનવ શરીરમાં લગભગ 30,000 અબજથી પણ વધારે લાલ રક્તકણો હોય છે.

*  મનુષ્યના ડાબા ફેફસા, જમણા ફેફસા કરતા મોટા હોય છે, કારણકે તેને હદયને જગ્યા આપવાની હોય છે.

*  માનવ મગજ એક મીનીટમાં લગભગ 1,000 શબ્દો વાંચી શકે છે.

*  માનવ શરીરના હાડકાં, ગ્રેનાઈટ પથ્થર જેટલા જ મજબૂત હોય છે.

*  પ્રત્યેક માનવીના માથામાં ૨૨ હાડકાઓ હોય છે.

*  કિડની, આપણા લોહીને એક દિવસમાં 300 થી પણ વધારે વખત ફિલ્ટર (શુદ્ધિ) કરે છે.

*  માનવીના એક વાળનું આયુષ્ય ૩ થી ૭ વર્ષનું હોય છે.

*  આપણું શરીર એટલી ગરમી પેદા કરે છે કે આનાથી એક અડધા માટલા પાણીને ફક્ત અડધી કલાકમાં ઉકાળી શકાય છે.

*  પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવન કાળમાં લગભગ 22 કિલોગ્રામ સ્કિન્સ (ખાળ, ચામડી) બનાવે છે.

*  75 ટકા લોકો માથામાં પાણી નાખીને ન્હાવવાનું શરુ કરે છે.

*  મોટા ભાગના બેક્ટેરિયા, કિસ (kiss) કરવાથી વધારે હાથ મળાવવાને (શેક હેન્ડ) કારણે ફેલાય છે.

*  મગજનો ૪૦ ટકા ભાગ ગ્રે કલરનો હોય છે જયારે બાકીનો ૬૦ ટકા ભાગ સફેદ રંગનો હોય છે.

*  ઈન્સાની દિમાગનું વજન ૧૫૦૦ ગ્રામ હોય છે.

*  મનોવૈજ્ઞાનિક અનુસાર જે વ્યક્તિના મગજમાં જેટલી વધુ કરચલી હોય છે તેટલો જ તે વધારે બુધ્ધીશાળી હોય છે.

Comments

comments


10,585 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 35