માનવતા નો અર્થ એ થાય કે માનવનો માનવ પ્રતિ સદભાવ. ઘણા લોકોમાં માનવતા નામની વસ્તુ જ નથી હોતી. જેમણે માનવ પ્રત્યે સહેજ પણ દયાભાવ, સહાનુભૂતિ નહિ હોતું. જયારે અમુક સજ્જન માણસો ખુબ જ સારા ય છે.
ઘણા વ્યક્તિઓ દિલથી સેન્સિટીવ હોય છે, જેઓ અન્ય સાથે સદ્વ્યવહાર કરે છે અને એવું પણ દિલથી ચાહે કે તેમની સાથે સારું થાય. વિડીયો માં બતાવ્યા છે તેવા. જુઓ વિડીયો…