મળો બોલીવુડના એ સ્ટાર્સને જે છે શુદ્ધ શાકાહારી

Jacqueline-Fernandez-HD-pics-12366

પાછલા ઘણા વર્ષોથી બોલીવુડના સ્ટાર્સ સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખતા અને જાનવરો પ્રતિ પ્રેમ દેખાડતા શાકાહારી બની ગયા. જોકે અમુક સ્ટાર્સ આધ્યાત્મિક સ્તરને માન આપવા માટે શુદ્ધ શાકાહારી બની ગયા છે જેમકે અમિતાભ બચ્ચન.

અમિતાભ બચ્ચન

amitabh-bachchan-759

બધા જાણે છે કે અમિતાભ બચ્ચન શુદ્ધ શાકાહારી છે. તેમણે પાછલા ઘણા વર્ષોથી નોનવેજ ખાવાનું છોડી દીધું છે. એનીમલ્સ રાઇડ્સ માટે લડનાર ‘પેટા’ (પીપલ ફોર ધ એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ) નામની સંસ્થા જે અમિતાભને ત્રણ વાર ‘હોટેસ્ટ વેજીટેરીયન સેલિબ્રિટી’ નો એવોર્ડ આપ્યો છે.

અમૃતા રાવ

2102

અમૃતા પણ શુદ્ધ શાકાહારી બની ગઈ છે. તેણીએ ઘણા સમયથી શાકાહારીને અપનાવ્યું છે.

હેમા માલિની

hema-malini-7594

માનવામાં આવે છે કે હેમા માલિનીને જાનવરો પ્રત્યે ખુબ જ પ્રેમ છે. તે તેમના હક માટે લડે પણ છે. તેથી તેઓ પણ શાકાહારી ભોજન પસંદ કરે છે.

સોનું સુદ

1374342_Wallpaper1

બોલીવુડમાં સોનું સુદ એવા એક્ટર છે જેની છોકરીઓ વધારે દીવાની છે. પોતાના સિક્સ પેક એબ્સને કારણે છોકરીઓ તેમણે વધારે પસંદ કરે છે. તેમનું માનવું છે કે એમના સિક્સ પેક એબ્સનું રહસ્ય પણ વેજીટેરીયન ભોજન જ છે.

જેકલીન ફર્નાન્ડેઝ

Jacqueline-Fernandez-HD-pics-12366

શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડેઝ પણ અન્ય બોલીવુડ સ્ટાર્સની જેમ વેજીટેરીયન ભોજન ખાવાનું પ્રીફર કરે છે.

આલીયા ભટ્ટ

alia-bhatt-7595

બોલીવુડ ની સૌથી યંગ અને ક્યુટ, બબલી ગર્લ આલીયાએ થોડા સમય પહેલા શાકાહારી બનવાનો ફેસલો કર્યો હતો. પોતાની ડાયટ માં આલિયા ફળ, લીલા શાકભાજી, દહીં વગેરે ખાવાનું  મીટ કરતા વધારે પસંદ કરે છે. જોકે આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ સંપૂર્ણપણે શાકાહારી છે. તેથી જયારે આલિયા એ વેજીટેરીયન બનવાનો ફેસલો કર્યો ત્યારે તેના પિતા સૌથી વધારે ખુશ થયા હતા.

શાહિદ કપુર

Shahid-Kapoor-Wallpaper-HD

શાહિદ કપુરને પણ જાનવરો પ્રત્યે દયા બતાવતી સંસ્થા ‘પેટા’ પણ એવોર્ડથી નવાઝી ચુકી છે. શાહિદ જયારે કરીના કપુર સાથે રિલેશનશિપ માં હતા ત્યારે કરીનાને પણ વેજીટેરીયન અપનાવવા માટે ઈન્સ્પાયર કરી હતી.

જોન અબ્રાહમ

maxresdefault

જોન પણ બોલીવુડ ના એ ટોપ લીસ્ટમાં છે જેમણે નોનવેજ નો ત્યાગ કરીને શુદ્ધ શાકાહારી ભોજનને અપનાવ્યું છે. તેઓ પોતાના ડાયટમાં મીટ ફ્રી સલાડ ખાવાનું વધારે પ્રિફર કરી છે.

વિદ્યુત જામવાલ

4099_original

૨૦૧૧માં આવેલ ‘ફોર્સ’ ફિલ્મથી વિદ્યુતને સ્ટારડમ મળ્યું હતું. વિદ્યુત ૨૦૧૪માં શુદ્ધ શાકાહારી બન્યા હતા. તેમણે ‘પેટા’ અવોર્ડથી સંમાનિત પણ કરવામાં આવ્યા છે.

Comments

comments


7,725 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


3 + 1 =