ભોજન બાદ તરત જ ક્યારેય ન કરવા આ ૬ કામો

Never these 6 work immediately after eating

આયુર્વેદ અનુસાર કોઈક કામો એવા હોય છે જેને કરવાથી પાચન ક્રિયા તીવ્ર થાય છે. ઉપરાંત કોઈક કામ આનાથી વિપરીત હોય છે. કહેવાય છે ને કે આપણા જીવનશૈલીની આપણા શરીર પર અસર કરે છે. નીચે દર્શાવેલ કામોને ભોજન કર્યા પછી ક્યારેય ન કરવા જોઈએ. આમ કરવાથી આપણી તબિયત પર તેની ખરાબ અસર પડે છે.

ફળ ન ખાવા

Never these 6 work immediately after eating

કહેવાય છે કે ફળ ભોજન કર્યા પછી ખાવા જોઈએ. પરતું આ ઘણા ઓછા લોકો જાણે છે કે ખાધા પહેલા અને ખાધા પછી તરત જ ફળ ખાવા એ લાભદાયી નથી. જમ્યા પછી તરત ફળ ખાવાથી તે શરીરને નુક્શાન પહોચાડી શકે છે. આમાં કરવાથી ગેસની સમસ્યા પેદા થાઈ છે.

ટી-કોફી ન પીવી

Never these 6 work immediately after eating

જે લોકો ચા-કોફી પીવાના શોખીન હોય તે, ભોજન બાદ આને પીવાનું પસંદ કરે છે. ભોજન પછી તરત આનું સેવન ન કરવું. આમ કરવાથી ભોજન પચવામાં તકલીફ પડે છે અને એસીડીટીની સમસ્યા થાઈ છે.

ન્હાવું ન જોઈએ

Never these 6 work immediately after eating

ઠીક સમયે ન્હાવું અને ખાવું એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેનો ખાવાનો અને ન્હાવાનો સમય જ નિશ્ચિત ન હોય. જમ્યા પછી તરત ન્હાવું એ સૌથી વધારે નુકસાનકારક માનવામાં આવે છે. આમ કરવાથી પેટની ચારે બાજુ રક્ત પ્રવાહ વધે છે અને પાચન ક્રિયા પણ ધીમી પડી જાઈ છે.

ધુમ્રપાન ન કરો

Never these 6 work immediately after eating

આમ તો કોઈ પણ સમયે ધુમ્રપાન કરવું એ શરીર માટે નુકસાનકારક જ છે, પરતું ભોજન બાદ તરત જ ધુમ્રપાન કરવું એ ઘાતક સાબિત થઈ શકે છે. આમ કરવાથી કેન્સરની સંભાવના વધી જાઈ છે.

બેલ્ટને ઠીલો ન કરવો

Never these 6 work immediately after eating

અમુક લોકોની ટેવ હોય છે કે પોતાની કેપેસિટી કરતા વધારે ખાય લે છે અને ત્યારબાદ પોતાનો બેલ્ટ ઠીલો કરી દે છે. આમ કરવાથી પેટ માટે સારું નથી. આમ કરવાથી શરીરની પાચન ક્રિયા મંદ પડવા લાગે છે. ખાવાનું સારી રીતે ન પચવાથી અનેક બીમારીઓ નો સામનો કરવો પડે છે.

ક્યારેય સુવું નહિ

Never these 6 work immediately after eating

ઘણા લોકો ભોજન કર્યા બાદ સુવાનું પસંદ કરે છે, પરંતુ ખાવાનું ખાધ્યા પછી સુવું એ શરીર માટે નુક્શાનકારક નીવડે છે. જમ્યા બાદ સુવાથી ભોજનનું પાચન યોગ્ય રીતે થતું નથી. આને પરિણામે મોટાપો, ગેસ જેવી સમસ્યાઓ થાઈ છે.

Comments

comments


14,233 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 2