ભારતીયો જ કરી શકે આવા ૧૦ ચમત્કાર

ભારતીયોના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા પડે, ભારતીયો પોતાના એડવેન્ચર્સ માટે જાણીતા છે. કોઈક ભારતીય તો જુગાડના બાદશાહ હોય છે અને કેટલાક લોકો એવા પણ છે કે તેમનું મગજ જરૂરતથી વધારે ચાલતું હોય છે. આના લીધે તે એવી વસ્તુઓનું નિર્માણ કરે છે, જે બિલકુલ હટકે હોય. વિશ્વાસ ન થાય તો આ તસ્વીરોને જુઓ, ખબર પડી જશે કે આ મહાબુદ્ધિમાન ભારતીયો એ જ બનાવ્યું છે.

કોઈક લોકોનું મગજ જરૂરતથી વધારે ચાલતું હોય, આ એનું પરિણામ છે.

indian funny jugaad

કદાચ આ જ ખરાબીને કારણે ટ્રેન મોડી પડે છે.

indian funny jugaad

જે શ્રીમાને આ બનાવ્યું છે, શાયદ એમણે પોતાના મગજનો ઉપયોગ કરવો જરૂરી ન સમજ્યો.

indian funny jugaad

કોણ કહે છે ગામડાના લોકો વિજ્ઞાન નથી જાણતા હવે આને જ જોઈ લ્યો. કેવી અદ્ભૂત વસ્તુ બનાવી છે.

indian funny jugaad

અરે! આને કઈક એવી રીતે બનાવ્યું હોત તો તેનો સદુપયોગ ન થાત.

indian funny jugaad

આ સીડીનું નિર્માણ કોઈક મંદબુદ્ધિ વાળા વ્યક્તિએ જ કર્યું લાગે છે.

indian funny jugaad

વૃક્ષ બચાવવા સારી વાત છે, પણ આને તો કાપી નાખ્યું હોત.

indian funny jugaad

હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો.

indian funny jugaad

લો બોલો, શ્રીમાને કેવું મગજ દોડાવ્યું છે. 

indian funny jugaad

આવું તો કોઈ એન્જીનીયર જ કરી શકે.

indian funny jugaad

Comments

comments


16,087 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 3 =