ભારતના આ રાજ્યો કરે છે પાકોનું સૌથી વધુ ઉત્પાદન, જાણો….

konferencia_2

*  ભારતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- પશ્ચિમ બંગાળ

*  ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- ઉત્તરપ્રદેશ

*  ભારતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- મહારાષ્ટ્ર

*  ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- ગુજરાત

*  ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- અસમ

*  ભારતમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- પશ્ચિમ બંગાળ

*  ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- કર્ણાટક

*  ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- પશ્ચિમ બંગાળ

*  ભારતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- આંધ્રપ્રદેશ

*  ભારતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- ઉત્તરપ્રદેશ

*  ભારતમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- તમિલનાડુ

*  ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- ગુજરાત

*  ભારતમાં કેસરનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- જમ્મુ અને કાશ્મીર

*  ભારતમાં મરીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- કેરલ.

Comments

comments


6,488 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 5