ભયાનક સ્ટન્ટઃ જગુઆર કાર લંડનની થેમ્સ નદી પર તાર પર ચલાવી

લંડનના મધ્યે થેન્સ નદી પર નવી જગુઆર એક્સએફ કારને વિશ્વના સૌથી લાંબા હાઈ-વાયર વોટર ક્રોસિંગ પર ચલાવવામાં આવી હતી. હોલિવૂડના સ્ટંટ ડ્રાઈવર જીમ ડોવેડલે 240 મીટર લાંબા અને 34 મીની પહોળા કાર્બનના તાર પર ગાડી ચલાવી હતી. આ વાયરોને પાણીની સપાટીથી 18 મીટર ઊંચે થાંભલા પર બાંધવામાં આવ્યા હતા. જેમ્સબોન્ડ, બોર્ન ફિલ્મ સિરિઝ અને ઈન્ડિયાના જોન્સના સ્ટંટ જીમે કર્યા છે. કંપની આ સ્ટંટ દ્વારા એવુ બતાવવા માંગે છે કે તેમની કાર ખૂબ જ હળવી અને ઝડપી છે.

34 મીમી જાડા તાર પર કાર ચાલી
787 ફૂટ પહોળી નદી પાર કરી

21_1427225049 20_1427225048સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


8,510 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 2 =