બ્રુનેઇ વિષે રોચક તથ્યો, જે તમે કદાચ નહી જાણતા હોય…!!

* બ્રુનેઇ દુનિયાના સૌથી નાના દેશો માંથી એક છે, જે એક ટાપુ (આઈલેન્ડ) પર આવેલ છે. દક્ષિણ પૂર્વ એશિયામાં સુદૂર સ્થિત બ્રુનેઇમાં દુનિયાના સૌથી અઘરા કાયદોઓ લાગુ પડે છે. જોકે, પર્યટકો માટે આ સ્વર્ગ સમાન છે. તો ચાલો જાણીએ બ્રુનેઇ વિષે ખાસ વાતો…

interesting facts about brunei in hindi

* બ્રુનેઇની શોધ અવંગ અકેલ બેતરાર એ કરી હતી. જયારે તે બ્રુનેઇ પહોચ્યો ત્યારે તેના મોઢાં માંથી નીકળ્યું ‘બારુ નાહ’. આનો અર્થ એ થાય છે કે ‘આ છે, મતલબની જગ્યા’ બસ, ત્યારથી જ આને બ્રુનેઇ કહેવામાં આવ્યું.

interesting facts about brunei in Gujarati

* 16મી સદીના છેલ્લા દાયકામાં એટલેકે 1578 માં અહી સ્પેનિશ ઘુમક્કડ એલોન્સો બેલ્ટન પહોચ્યો. તેને જણાવ્યું કે અહીની મસ્જિદો 5 માળ ઊંચી છે અને પાણી પર બનેલ છે. તે સમયે બ્રુનેઇની મસ્જિદ દુનિયાની સૌથી ઉંચી મસ્જિદ હતી.

interesting facts about brunei in hindi

* બ્રુનેઇની સત્તા 15મી થી 17મી સદીની વચ્ચે સૌથી વધારે શકિતશાળી હતી. જેને પછી ઉત્તર બોર્નીયો આઇલેન્ડ થી દક્ષિણ ફિલિપાઇન્સ ની બાજુ કાઢી નાખવામાં આવી. 19મી સદીમાં બ્રુનેઇનું સાર્મથ્ય મોટાભાગે દુર્બળ બન્યું, આનું કારણ એ હતું કે તેની સત્તા માત્ર થોડા ચોરસ કિલોમીટર જ છે.

interesting facts about brunei in Gujarati

* ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અનુસાર બ્રુનેઇના 29 માં સુલતાન હસનલ બોલ્કીયા, વર્ષ 1993 માં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હતા.

interesting facts about brunei in Gujarati

* સુલતાન હસનલ બોલ્કીયાની પાસે 5 હજાર કારો છે, જેમાં 20 લેંબોર્ગિની, 160 પોર્શ, 130 રોલ્સ રોયસ, 360 ફેરારી, 170 જગુઆર, 180 બીએમડબલ્યુ, 360 બેન્ટલી અને 530 મર્સિડીઝ બેન્ઝ કારો શામેલ છે.

interesting facts about brunei in Gujarati

* બ્રુનેઇ માં શાદી પરિવાર છેલ્લે 600 વર્ષથી ત્યાં રાજ કરે છે. બ્રુનેઇ માં 65 ટકા વસ્તી મુસ્લિમ છે.

interesting facts about brunei in hindi

* બ્રુનેઇ માં નુરુલ પેલેસ 300 એકરમાં ફેલાયેલો છે, જે દુનિયાનું સૌથી મોટું રેસીડેન્શીયલ હોમ છે. આ એક હિલ પર આવેલું છે, જે રમઝાન પછી ફક્ત 3 દિવસ જ સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે. આ પેલેસમાં 2500 રૂમ્સ છે, જે 7 સ્ટાર હોટેલની જેમ તમામ સુખ-સુવિધાથી સજ્જ છે.

interesting facts about brunei in Gujarati

* બ્રુનેઇ માં આંતરરાષ્ટ્રીય કુરાન ની પ્રતિસ્પર્ધા યોજાય છે. જે આ પ્રતિસ્પર્ધાને કોઈ જીતે તેને સુલતાન દર મહિને 2000 બ્રુનેઇ ડોલરની શિષ્યવૃત્તિ આપે છે. આ શિષ્યવૃત્તિ તેને આખી જિંદગી મળે છે. આનો અર્થ એ થાય છે કે દુનિયાના કોઇપણ ખુણામાં બેસેલ વ્યક્તિ જો આ સ્પર્ધા જીતી જાય તો તેને આખી જિંદગી કમાવવાની જરૂર ન પડે.

interesting facts about brunei in Gujarati

* બ્રુનેઇ માં 1929 માં સીરિયા નદી નજીક પેટ્રોલિયમની શોધ થઇ. આની પહેલા અહી કુદરતી ઊર્જાના સાધનોની શોધ કરવામાં ખુબ સમય લાગ્યો હતો. બ્રુનેઇ માં પેટ્રોલિયમ મળતા પહેલા જ બ્રુનેઇ પેટ્રોલિયમ કંપનીની સ્થાપના 22 જુલાઈ 1922માં થઇ ગઈ હતી.

interesting facts about brunei in Gujarati

* બ્રુનેઇ સંપૂર્ણપણે મુસ્લિમ સંસ્કૃતિ વાળો દેશ છે. અહી દારૂના વેચાણ પર પ્રતિબંધ છે અને જાહેર સ્થળોમાં દારૂનો નિષેધ છે. જો આમ કરતા પકડાય જાવ તો જેલની સજા તો નક્કી છે.

interesting facts about brunei in Gujarati

* બ્રુનેઇમાં આ વર્ષે ક્રિસમસની ઉજવણીમાં મુસ્લિમોને જવા પર પ્રતિબંધ હતો, સુલતાન ના આદેશ મુજબ કોઈ મુસ્લીમ આવું કરતા જો પકડાય તો, તેને 5 વર્ષની આકરી જેલની સજા થાય છે.

interesting facts about brunei in Gujarati

* બ્રુનેઇમાં જમણા હાથે જ ભોજન કરવામાં આવે છે. જો વ્યક્તિને જમણા હાથે કઈ પ્રોબ્લેમ હોય તો જ ડાબા હાથેથી ખાય શકે છે પરંતુ, તેને જમણા હાથે પકડવું જરૂરી છે.

interesting facts about brunei in Gujarati

* બ્રુનેઇમાં અન્ય મુસ્લિમ દેશોની જેમ કપડાંને લઈને થોડી છુટ છે. અહી પુરુષ સુટ અને ટાઈનો પોશાક પહેરે છે, જ્યાંરે એક બિઝનેસ કરનાર સ્ત્રી પણ બિઝનેસ સુટ પહેરી શકે છે. પરંતુ, આ પોષક પૂર્ણ રીતે બાંયવાળો (sleev) હોવો જોઈએ.

interesting facts about brunei in Gujarati

* બ્રુનેઇ મલેશિયા ની સરહદ પર છે. બ્રુનેઇ માં કુદરતી તેલ અને ગેસનો મોટા બિઝનેસ છે. આના પર જ બ્રુનેઇનું અર્થતંત્ર ટકેલ છે.

interesting facts about brunei in Gujarati

* બ્રુનેઇમાં માત્ર એક મેકડોનાલ્ડ સ્ટોર છે, જ્યાંથી તમે બર્ગર ખરીદી કરી શકો છો. અહી સ્થાનિક ખોરાક પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

interesting facts about brunei in Gujarati

Comments

comments


11,547 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 2