બોલીવુડની સુપરહિટ ફિલ્મોનું ભારતની આ આલીશાન હોટેલ્સમાં થયું શુટિંગ

the_oberoi_udaivilas_udaipur

ભારતમાં મોટાભાગની ફિલ્મ્સ શાનદાર લોકેશન હોવાને કારણે શૂટ કરવામાં આવે છે. બોલીવુડમાં દરવર્ષે ઘણી બધી ફિલ્મો બને છે, રીલીઝ થાય છે પણ ખબર છે આની પાછળ કોનો હાથ હોય છે? આની પાછળ સુપર ડૂપર લોકેશનનો હાથ હોય છે.

ફિલ્મોને બેસ્ટ બનાવવા ડીરેક્ટર અને પ્રોડ્યુસર હોટેલ કે રીઝોર્ટમાં શુટિંગ કરે છે, જેથી સ્ક્રીન પર ફિલ્મની વેલ્યુ વધુ જાય છે અને ક્યારેક ક્યારેક ડીરેક્ટર ઓડીયન્સને ઉલ્લુ પણ બનાવી દે છે એનીમેશનથી.

વેલ, ચાલો જાણીએ કે ભારતની કઈ શાનદાર હોટેલમાં બી-ટાઉનની ફિલ્મ્સ બની છે. આ લોકેશન્સની ખાસ વાત એ છે કે અહી સામાન્ય માણસોને પણ જવા દેવામાં આવે છે.

વુડવિલે પેલેસ હોટેલ, શિમલા

welcomheritage-woodville-palace-shimla-facade-37385341g

ફિલ્મ – 3 ઈડિયટ્સ

સપન Resort & Spa, મનાલી

Exterior 2

ફિલ્મ – યે જવાની હૈ દીવાની

ધ ઓબેરોય ઉદય વિલાસ, ઉદયપુર

WBTOPHOTELS0715-oberoi-udaivilas

ફિલ્મ – યે જવાની હૈ દીવાની

મંદિર પેલેસ, જેસલમેર

mandir_palace7

ફિલ્મ – સરફરોશ

પટૌડી પેલેસ હરિયાણા

Gurgaon -Pataudi Palace-13

ફિલ્મ – રંગ દે બસંતી

હોટેલ નગ્ગર કેસલ, હિમાચલ પ્રદેશ

Naggar-9

ફિલ્મ – જબ વી મેટ

હોટેલ દે’લ ઓરિએન્ટ, પોંડિચેરી

Delorient191

ફિલ્મ – જીસ્મ

બારાદરી પેલેસ, પટિયાલા

FS_013810107A10060431-hotel5

ફિલ્મ – બોડીગાર્ડ

લાલગઢ પેલેસ, બિકાનેર

7083681-Lallgarh_palace_Bikaner_Bikaner

ફિલ્મ – બેન્ડ બાજા બારાત.

Comments

comments


8,205 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


5 × 8 =