ભારતમાં સામાન્ય લોકોથી લઇને સેલિબ્રિટીઝ પણ પોતાના પ્રચાર માટે ભૂખ્યા હોય છે. લોકો પોતાની પબ્લિસિટી માટે શું-શું નથી કરતા? પબ્લિસિટી માટે સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર અશ્લીલ ફોટોસ અપલોડ કરતા રહે છે અને જો તેનાથી પણ વધારે અટેન્શન ન મળ્યું તો પોતાની ગંદી કમેન્ટ્સ કરવાનું ચાલુ કરી દે છે. આજે આ લીસ્ટમાં બોલીવુડના એવા જ કેટલાક નામચીન સેલિબ્રિટીઝ છે જે પોતાના માટે અટેન્શન મેળવવા કઈ પણ કરી શકે છે. ચાલો જાણીએ…
કમાલ રાશિદ ખાન
આની શકલ જ ખુબ ફની છે. બીજાના ટુ રુપીસ પિપલ કહેતો કમાલ રાશિદ ખાન ‘કેઆરકે’ ના નામથી પણ ઓળખાય છે. આ વ્યક્તિ બોલીવુડમાં પોતાની અનાપ-શનાપ બોલી માટે ફેમસ છે. કેઆરકે હંમેશાં ટ્વીટર પર પોતાની ગંદી કમેન્ટ્સ અને સેલિબ્રિટીઝ સાથે વિવાદ કરતો જોવા મળે છે.
માત્ર આટલું જ નહિ પબ્લિસિટી માટે કેઆરકે એ અમિતાબ બચ્ચન, સન્ની લિયોન અને હાલમાં આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ને પણ નથી છોડ્યા. આ વ્યક્તિ જે મનમાં આવે તે લોકોને બકી દે તેવો છે.
રામ ગોપાલ વર્મા
લોકો પાસેથી અટેન્શન મેળવવામાં રામ ગોપાલ વર્મા પણ કોઈથી પાછળ નથી. ટ્વીટર પર આની પોસ્ટ એવી હોય છે કે જેણે જોઇને લોકો ભડકી ઉઠે છે. રામ ગોપાલ વર્મા એ ભારતીય ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા છે. આની ફિલ્મ રોમાંચ અને ભૂતપ્રેત માટે જાણીતી છે.
શોભા ડે
શોભા ડે, ભારતીય લેખિકા અને નોવલીસ્ટ છે. આ પબ્લિસિટી માટે બધી સીમાઓ પાર કરી ચુકી છે. માત્ર આટલું જ નહિ શોભા ડે ડો. એ.પી.જે અબ્દુલ કલામને મૃત્યુ પહેલા મરેલા જણાવી ચુકી છે.
પૂનમ પાંડે
પૂનમ પાંડે એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. કોઇપણ અચિવમેન્ટ નહિ પણ પોતાની અજીબોગરીબ હરકતો ને કારણે ટ્વીટર પર પોતાની અશ્લીલ તસ્વીરોને કારણે ચર્ચામાં રહેવા માટે ઓળખાય છે.
આ પબ્લિસિટી માટે કઈ પણ કરી શકે છે. આના માટે કઈ વધારે જાણવું હોય તો તમે આને ટ્વીટર એકાઉન્ટ પર ફોલો કરી શકો છો.
ચેતન ભગત
ચેતન ભગત ભારતીય નોવલીસ્ટ અને લેખક છે. તેમણે ફેમસ ફિલ્મ એટલે કે 2 સ્ટેટ્સ, કાઇ પો છે, કિક, હેલો અને હાફ ગર્લફ્રેન્ડ પર સ્ટોરી લખી ચુક્યા છે. જો ચેતન ભગતના પુસ્તકો અને ટ્વીટરને જોવામાં આવે તો આમાં એક જ સમાનતા તમને જોવા મળે. આ બંને વસ્તીઓ પોઇન્ટલેસ છે. લોકો આના પુસ્તકો વાંચે છે પણ તે પોતાના પુસ્તકોનો પ્રચાર સોશિયન મીડિયામાં પણ અવનાવાર કરતા રહે છે.
બિપાશા બાસુ
બોલીવુડની બિપ્સ બિપાશા પણ પબ્લિસિટી માટે કોઈના થી પાછળ નથી. બિપાશા વારંવાર ટ્વીટર પર પોતાના shoelaces ની તસ્વીરો અપલોડ કરતી રહે છે.