બોલિવુડના કિંગ ખાન હની સિંહને નાના ભાઈ સમાન ગણે છે : શાલિની સિંહ

બોલિવુડના કિંગ ખાન હની સિંહને નાના ભાઈ સમાન ગણે છે : શાલિની સિંહબોલિવુડના કિંગ ખાન હની સિંહને નાના ભાઈ સમાન ગણે છે.આજકાલ ખરાબ સ્વાસ્થ્ય સામે લડી રહેલા હની સિંહની ગેરહાજરી પર જ્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તો બીજી બાજુ શાહરૂખ ખાને યો યો હની સિંહને થપ્પડ મારી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

પ્રેક્સિસ દરમિયાન તે ચક્કર ખાઈને પડી ગયો હતો.

આ સાથે તેણે ઉમેર્યું કે સ્લેમ ટુર પહેલા હની સિંહને બ્લડપ્રેશરની સમસ્યા હતી અને ડોક્ટરે તેને આટલી લાંબી સફર માટે ના કહી હતી. આમ છતાં સતત કામ કરવાને કારણે તેના શરીરે જવાબ આપી દીધો અને પ્રેક્સિસ દરમિયાન તે ચક્કર ખાઈને પડી ગયો હતો.

બોલિવુડના કિંગ ખાન હની સિંહને નાના ભાઈ સમાન ગણે છે : શાલિની સિંહહની સિંહની પત્નીએ તમામ અફવાઓનો રદિયો ભણ્યો હતો.

શાહરૂખ ખાને પણ તેને આરામ કરવાની જ સલાહ આપી હતી અને આ ઘટના બાદ તો હનીએ ટુરને વચ્ચેથી છોડી પાછા આવી જવું પડ્યું હતું. ડોક્ટરને હનીને બે મહિના સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ આપી છે.જો કે, આ સાથે હની સિંહની પત્નીએ તમામ અફવાઓનો રદિયો ભણ્યો હતો.

Comments

comments


3,337 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 12