બોક્સરને વાઘ પાડવાનો શોખ ભારે પડ્યો હતો

Boxer tigers had to heavy hobbies in millioneir

અમેરિકાના પૂર્વ સ્ટાર બોક્સર માઇક ટાયસન માત્ર 20 વર્ષની ઉમરમાં હેવીવેટ બોક્સિંગ ચેમ્પિયન બની વર્લ્ડ રેકોર્ડ બનાવનારા ટાયસનનું અંગત જીવન ઘણું રસપ્રદ અને વિવાદોથી ભરેલુ રહ્યું છે . ટાયસને પોતાના કેરિયરમાં 300 મિલિયન ડોલરની પ્રોપર્ટી ઉભી કરી હતી પરંતુ ખરાબ આદતોને કારણે તેને બધુ ગુમાવી દીધું. જેની પાછળ તેનો જંગલી જાનવરોનો શોખ રહ્યોં છે. તેને પોતાના ઘરે વાઘ પાળ્યા હતા જેના ભરણ પોષણમાં તે મોટી રકમ ખર્ચ કરતો હતો. ટાયસને ત્રણ સફેદ રંગના વાઘ ખરીદ્યા હતા, જેની પર વાર્ષિક 7 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા. જો કે ટાયસન કુલ એક વર્ષ સુધી વાઘને પાળી શક્યો હતો. આ પછી  વાઘને વેચી મારવા પડ્યા હતા. ટાઇગરને પાલતુ બનાવવાના ચક્કરમાં કરોડપતિથી તે રોડપતિ બની ગયો હતો.

પાળેલા વાઘ સાથે અમેરિકાનો પૂર્વ સ્ટાર બોક્સર માઇક ટાયસન .

Boxer tigers had to heavy hobbies in millioneir

Boxer tigers had to heavy hobbies in millioneir

Boxer tigers had to heavy hobbies in millioneir સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,311 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 3 =