બીગ બી એ ડાંસના ઠુમકા લગાવ્યા મહારાષ્ટ્રીયન CM ની પત્ની સાથે

hq720

હાલમાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન મહારાષ્ટ્રીયન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસ ની પત્ની અમૃતા ફડનવિસ સાથે દિલથી નાચ્યા તેનો એક વિડીયો સામે આયો છે. અમૃતા ફડનવિસ પ્રોફેશન થી એક સિંગર અને બેન્કર છે.

ખરેખર, અમૃતા અને અમિતાભ બચ્ચન નું નવું સોંગ ‘ફિર સે’ ને મુંબઈના PVR લોન્ચ કરવામાં આવ્યું હતું. અમૃતા ફડનવિસ અને અમિતાભના આ સોંગને અમિતાભે લોન્ચ કર્યું અને આ પુરા સોંગને મુંબઈના સુંદર એવા ઓપેરા હાઉસમાં શુટિંગ કરવામાં આવ્યું. અમૃતા એ સોંગમાં રેડ ડ્રેસ અને હાઈ હિલ પહેરી છે, જે તેણીને ખુબ જ સુંદર લાગી રહી છે.

જણાવી દઈયે કે આ મ્યુઝીકલ વિડીયો સોંગમાંથી જેટલો નફો થશે તેનો અડધો ભાગ મહારાષ્ટ્ર ના ખેડૂતોને આપવામાં આવશે. આ વિડીયો ને ભૂષણ કુમારની કંપની ટી-સિરીઝે પ્રોડ્યુસ કર્યો છે. આ સોંગના લીરીક્સ રશ્મી વિરાગે લખ્યા છે. જુઓ ‘ફિર સે’ નો આ સુંદર એવું વિડીયો સોંગ….

Comments

comments


3,888 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − 1 =