બાળકો માટે બનાવો પ્રોટીન, કેલ્શિયમથી ભરપૂર – પાલક પનીર ભાત

સામગ્રી

15708822868_26c8d53218_z

* ૧/૨ ટેબલ સ્પૂન ધી,

* ૧/૨ ટેબલ સ્પૂન આખુંજીરું,

* ૧/૪ કપ ચોખા,

* ૧/૪ કપ સમારેલી પાલક,

* ૧/૪ કપ સમારેલ પનીર,

* ૧/૪ કપ સમારેલ ગાજર,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧ કપ પાણી.

રીત

paneer-fried-rice-recipe-swasthi

સૌપ્રથમ કુકરમાં ધી ગરમ કરવું. હવે તેમાં આખુંજીરું અને ચોખા નાખીને ૧ થી ૨ મિનીટ સુધી હલાવવું. ત્યારબાદ કુકરમાં પાલક, ગાજર, પનીર અને મીઠું નાખીને મિક્સ કરી લેવું. પછી તેમાં પાણી નાખીને, હલાવીને કુકરની બે વ્હીસલ વગાડવી. વ્હીસલ વગાડ્યા બાદ તૈયાર છે પાલક પનીર ભાત.

Comments

comments


7,060 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


9 + = 12