બાળકોની સારી કેળવણી માટે સૌથી વધારે જરૂરી છે તેને સમય આપવો. જયારે પેરેન્ટસ પાસે સમય નથી હોતો ત્યારે તે સંતાનને ટીવી કે ફોન પકડાવી દે છે. સમય આપ્યા વગર જ આપણે કહેવા લાગીએ છીએ કે આ જનરેશન ગેપ છે. પણ, એવું નથી આને કમ્યુનિકેશન ગેપ કહેવાય. જુઓ રુંવાડા ઉભા થઇ જાય તેવો પ્રેરણાદાયી વિડીયો…
બાળકોની સારી કેળવણી માટે સૌથી વધારે જરૂરી છે તેને સમય આપવો
9,301 views