બનાવો પ્રોટીન યુક્ત સ્પીંચ પરોઢા

સામગ્રી

palak-paratha

* ૧૧/૨ કપ સમારેલ સ્પીંચ,

* ૧/૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* ૨ ટેબલ સ્પૂન પાણી,

* ૩/૪ કપ ઘઉંનો લોટ,

* ૩/૪ કપ મેંદાનો લોટ,

* ૧૧/૨ ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ,

* ૧ ટેબલ સ્પૂન ઘી,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

એક બાઉલમાં સમારેલ સ્પીંચ, લીંબુનો રસ અને પાણી નાખીને મિક્સરમાં પીસી લેવી. તો તૈયાર છે સ્પીંચનું પ્યોરે. હવે લોટ બાંધવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદાનો લોટ, સ્પીંચનું તૈયાર કરેલ પ્યોરે, લીલા મરચાની પેસ્ટ, ઘી અને સ્વાદાનુસાર મીઠું નાખીને મિકસ કરવું. ત્યારબાદ જરૂર અનુસાર પાણીની મદદથી સોફ્ટ લોટ બાંધવો.

હવે બાંધેલા લોટ માંથી એક ગુલ્લુ લઈને ઘઉંના લોટની મદદથી તેને વણવું. હવે આને શેકવા માટે નોનસ્ટીક પેનમાં વણેલ પરાઠા નાખવા. પરોઢા એક સાઈડ શેકાય એટલે તેને બીજી બાજુ પલટાવીને તેના ઉપર ગ્રીસ કરવા ઘી લગાવવું. આવી જ રીતે બીજી બાજુ શેકાય એટલે તેના ઉપર પણ ઘી લગાવવું. તો તૈયાર છે સ્પીંચ પરોઢા.

Comments

comments


6,297 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 5