બનાવો ટેસ્ટી ગાર્લિક સ્પિનચ રાઈસ

સામગ્રી

garlic spinach raice recipe

* ૧૧/૨ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧ ટેબલ સ્પૂન આખુજીરું,

* ૧/૨ કપ સમારેલ ડુંગળી,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ લસણ,

* ૧/૨ કપ સમારેલ ટામેટાં,

* ૨ ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ,

* ૧/૨ કપ પાલક પ્યોરે,

* ૩ કપ બાફેલા રાઈસ,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

પેનમાં ઓઈલ ગરમ થયા બાદ આખુજીરું અને સમારેલ ડુંગળી નાખીને એકાદ મિનીટ સાંતડવું. હવે તેમાં લસણ, સમારેલ ટામેટાં નાખીને હલાવવું પછી લીલા મરચાંની પેસ્ટ, પાલક પ્યોરે નાખીને બે થી ત્રણ મિનીટ સુધી કુક થવા દેવું. ત્યારબાદ બાફેલા રાઈસ અને સ્વાદાનુસાર મીઠું નાખીને મિક્સ કરવું. તો તૈયાર છે ગાર્લિક સ્પિનચ રાઈસ.

Comments

comments


5,298 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − 2 =